JINALBA JADEJA  
4 Followers · 7 Following

Joined 19 August 2021


Joined 19 August 2021
30 MAR 2023 AT 10:58

Behind every good kid
is a
great dad


-


15 NOV 2022 AT 11:34

बीती हुई चीजें अक्सर खूबसूरत लगने लगती हैं.....
जेसे वक्त और बचपन...







अब पता चला
कल CHILDRENS DAY था.

-


18 DEC 2021 AT 12:53

સલામત નથી અહીં સ્ત્રી
રોજ ચીરહરણ થાય છે....

-


17 DEC 2021 AT 14:18

એટલો અભિમાન રાખસે જરૂર એ મારા પર
જેમને મળી છુ હું, ગણી અંગત બનીને.

-


14 DEC 2021 AT 20:07

ગઝલ માં વિચારો મારા દર્શાવી નથી શકતી,
ગણુ સમજુ હુ એવું સમજાવી નથી શકતી,
ગયો ને જાય છે દુઃખો, એક જ દિલાસા ઊપર
કે વિતેલો સમય પાછો નથી આવતો.

-


9 DEC 2021 AT 18:15

વિચારું નું વાયરુ હજુય છે,"કિરણ"
આ ગઝલ લખવાનું કારણ એજ છે.

–Dharmarajsinhj

-


7 DEC 2021 AT 16:10

તૈયાર થઈ રહ્યો છે એ હવે
બીજા ની માટે,
વિખરાઈ રહી છું હું આજ પણ,
એના માટે !!

-


5 DEC 2021 AT 13:47

જે થઈતી મોટી બધી વાતો એ ક્યાં ગઈ?
જે હતી જુવાની ની ખુમારી એ ક્યાં ગઈ?

-


29 NOV 2021 AT 20:53

લાચાર થય જવાય છે,

ખોય પણ ના શકાય
મેળવી પણ ના શકાય.

-


8 NOV 2021 AT 19:29

અમુક દુઃખ દેખાઈ ઓછા,
અને દુઃખે વધારે.

-


Fetching JINALBA JADEJA Quotes