QUOTES ON #મહેમાન

#મહેમાન quotes

Trending | Latest
27 AUG 2018 AT 6:32

મેહમાન બનીને ઝિંદગીમાં
રહ્યા કંઇ કેટલાય હજાર,
પણ લુંટીને દિલ એ બદામી આંખો
કરી ગઇ તેના ટુકડા હજાર.

-


5 JUL 2020 AT 12:31

આપણા મહેમાનોને ઘર નું location મુક્યા પછી પણ
તેડવા તો જાવું જ પડે હો. 😹

-


3 JUL 2019 AT 3:06

શું ફરક પડશે આ દિલને, રોજ નવા મહેમાન બનતા જખમોથી?
જે એમાં ઘર કરીને રહ્યા છે, એ પણ ક્યાં કાયમી છે!

-


1 AUG 2021 AT 12:30

.....

-


25 JUL 2022 AT 10:20

શ્વસી રહ્યા છે જેના આધારે આ શ્વાસ
ખબર છે વસંતને પણ પળ બે પળના છે મહેમાન...!!!

-


1 DEC 2021 AT 12:43

મોત આવેને તો મનમાં મરકી જાજે,
મળીને પણ મોજભર નીકળી જજે.
વરસે ભલે કોઈ સોનુ બનીને પણ મેહ,
નહિ મંડાતો મેરુ ,મહીપતિ કે મહેમાન.

પણ માવઠા બનીને ઓ મનવા.

-



માઈક્રોફિકશન સ્ટોરી
“મનોરંજન”
********

ટૂંકો પરિવાર…..
હસતા ખેલતા પરિવારમાં સભ્યોની સંખ્યા વધતાં ઘરમાં દ્વંદ્વયુધ્ધ શરું થયું.
રાજનેતાઓની જેમ….ખુરશી માટે….!
એક રવિવારે અચાનક એક નજીકનો પરિવાર મહેમાન બનીને પરોણાગત કરવા આવ્યો ને….!
પરિવારમાં નાટક ભજવવાનું શરું થયું…..
પરિવાર એક પછી એક મનોરંજન પીરસતો ગયો ને….!
મહેમાન…….?
મહેમાનગતિ સાથે મનોરંજન માણતો ગયો….!!!

-Bindu…..✍️
Ahmedabad
18/3/2024
…………………

-


13 SEP 2022 AT 23:42

રાણો અચિધો રાજ મે ભેણું
રાણો અચિધો રે...
પઈ ફૂલે જી ફોર રે રાણા રોને
અજુણી રાત..
મુજા પરદેશી મેમાણ રોને અજૂણી રાત...

-


10 APR 2020 AT 16:59

ઈશ્વરનો સુંદર સંદેશ...👌🏻👇🏻

"તમે પૃથ્વી પર નાં #મહેમાન છો, #માલિક નહી.!!!"

-


18 SEP 2017 AT 3:59



સુખ મહેમાન છે

એટલે જ એના માટે વધારે માન છે

-