QUOTES ON #દેખાવ

#દેખાવ quotes

Trending | Latest
8 NOV 2021 AT 20:45

માણસને
સુખી..... થવું નથી,
દેખાવું છે.

-


14 DEC 2018 AT 17:29

શાને કરે છે દેખાવ તું એ મનવા, શાની છે તને ભુખ...
વખત ટાણે માણી લેને, જે પળો મળ્યાં છે અદભુત....

નથી હોતું બધું જ બતાવવા માટે, થોડુ તો બચાવી રાખ તારી પાસે...
પછી થઈશ હતાશ, પડીશ ઉદાસ જ્યારે હશે નહીં કોઈ તારું જોવા માટે...

શાને કરે છે દેખાવ તું એ મનવા, શાની છે તને ભુખ...
વખત ટાણે માણી લેને, જે પળો મળ્યાં છે અદભુત....

-


18 SEP 2022 AT 8:15

કૃત્રિમ રીતે ઉભો કરેલો દેખાવ લાંબો સમય ટકતો નથી, અને સાચી રીતે કરેલો દેખાવ ક્યારેય સાબિત કરવો પડતો નથી.

-


26 NOV 2018 AT 10:26

"લગ્ન પહેલા સાવ અલગ દેખાતી બે વ્યક્તિઓ,
લગ્ન બાદ લગભગ એક જેવી જ દેખાવા લાગે છે"

-