"હંમેશા બોલતા પહેલા શબ્દોનો સ્વાદ ચાખી લેવો જોઈએ,
જો આપણને ન ભાવે તેમ હોય તો બીજાને ન પીરસવા."-
vagadiya ashish
(Dr. Ashish Vagadiya)
13 Followers · 12 Following
Joined 15 June 2018
16 JUN AT 22:35
31 MAY AT 13:53
જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે,
1. પોતાની જીદ
2. પોતાનું અભિમાન.-
29 MAR AT 10:13
જરૂરિયાત કરતા વધારે
વાતચીત, લાગણી, ઉમ્મીદ, ભરોસો
વ્યક્તિને જરૂરિયાત કરતા વધારે કષ્ટ આપે છે.-
17 JAN AT 9:31
જ્યારે બીજામાં ગુણ દેખાય તો મનને કેમેરો બનાવી લેવો
અને
જ્યારે બીજામાં અવગુણ દેખાય તો મનને અરીસો બનાવી લેવો.-
14 NOV 2024 AT 7:19
જો 'સમય' પોતાના માટે વેળફવો હોય તો કિંમતી નથી,
પરંતુ
જો 'સમય' બિજા માટે વાપરવો હોય તો કિંમતી છે.-