Vijay Makwana   (વિજય મકવાણા)
12 Followers · 5 Following

Joined 15 July 2018


Joined 15 July 2018
29 AUG 2022 AT 14:22

સ્વાર્થના સબંધો છે વિશ્વાસ વગરના,
ક્યાં જઈને અટકે ખબર નહિ શ્વાસ ઘડીકમાં

-


10 FEB 2022 AT 9:42

"चला जा रहा हु, चला जा रहा हु।
ना मंजिल पता है, ना रास्ता"— % &

-


8 JUN 2021 AT 10:54

"ખુદમાં એવું ખોવાઈ જવું છે મારે,
જ્યાં શોધવા મને કોઈપણ ના આવે."

-


6 MAR 2021 AT 9:23

આત્મીયતા અને વિશ્વાસ વગરના સંબંધો એ માત્ર દેખાડો છે

-


28 JAN 2021 AT 22:32

હવે તો જ્યાં સ્વાભિમાન જ સ્વભાવ છે,
ત્યાં લાગણીવિહીન લોકોનો અભાવ છે,

-


19 DEC 2020 AT 19:07

પીઠ પાછળ રમાતી રમત અને નજર સામે ભજવાતા નાટકને જાણવાનું ઉત્તમ માધ્યમ છે "મૌન"

-


23 SEP 2020 AT 19:49

કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે ત્યારે લોકોની વિચારસરણી કેમ તરત નેગેટીવ થઈ જાય છે?
અને
જ્યારે રિપોર્ટ નેગેટીવ આવે ત્યારે શું લોકોની વિચારસરણી પણ પોઝીટીવ થાય છે ખરી?

વિચારવા જેવું!

-


29 AUG 2020 AT 9:32

સ્વાર્થના સંબંધો છે, વિશ્વાસ વગરના,
ક્યાં જઈને અટકે ખબર નહીં, શ્વાસ ઘડીકમાં,

હોય જરૂર જ્યાં સુધી, બસ ત્યાં સુધીના,
ક્યાં જઈને અટકે ખબર નહીં, વાત ઘડીકમાં,

-


22 AUG 2020 AT 19:35

पढ लिख कर जो सबक हम नही शीख पाए।
वो इस दुनिया को देखकर बखूबी शीख गए।

-


22 AUG 2020 AT 19:25

वक़्त वक़्त की बात है।
कभी गैर अपने बन जाते हैं।
और
कभी अपने गैर बन जाते है।

-


Fetching Vijay Makwana Quotes