Nil Pithava   (Nil)
69 Followers · 7 Following

read more
Joined 23 October 2017


read more
Joined 23 October 2017
24 NOV 2021 AT 0:10

कैसा अजब फलसफा है इश्क़ का ए-खुदा,

जो मुझको मुजुबानी याद है,
वो मुझे सोचता तक नही...

-


9 NOV 2021 AT 0:20

अरसो से बैठा हूँ शोर के साथ खामोशी से...
अब खामोशी से शोर मचाना हैं...

-


21 JUN 2021 AT 9:46

એક હાથમાં લાકડી'ને,
એકમાં વાંસળી રાખું છું...
સંબંધો ને માપતા પહેલા,
દિલમાં કાયમ ઝાંકુ છું...

પરપોટા થઈ નીકળેલા,
સંશયોને પંપાળું છું...
છાંટી-છાંટી બધાંયને,
મારામાં સંતાડું છું...

ઉભરાય ક્યારેક લાગણીઓ રોષ મહી,
કેમ કે હુંય પાણી હૂંફાળું છું...
સંબંધો ને માપતા પહેલા,
દિલમાં કાયમ ઝાંકુ છું...

-


18 JUN 2021 AT 14:12

वो मुस्कुरादे तो क्या बात हैं,
पलट कर देख ले तो क्या बात हैं,
में टूट के भिखर जाऊ,
और वो जोड़ कर पूछे की,
क्या बात है?
तो क्या बात हैं...!!!

-


21 DEC 2020 AT 12:49

Apno ne lagaye,
Ye zakham kitne gehre hain,
Khush na ho jau,
So lagaye sabne pehre hain,
Katilon ki fauj me khada me jab dekh raha,
Pahchane se ye to,
Kuchh apne se chehre he...

Haan,
Hai zaalim zamana,
Thodi isko sharam nahin,
Sab mere hi apne hai,
Mera ye bharam sahi,
Ohh,
Aankhe huyi ye num thodi,
Par sab chalta hain,
Par sab chalta hain...

-


11 DEC 2020 AT 11:16

પંખી કેરો માળો ઉડયો,
વધ્યો હવે સન્નાટો છે,
દીકરી સાચો ઘરનો દીપક,
વધ્યો જોને અંધિયારો છે...

પંખી કેરો માળો ઉડયો,
વધ્યો હવે સન્નાટો છે....

-


5 AUG 2020 AT 15:22

છો ને થયું અંધારું ઘોર,
હમણાં થશે અંજવાળી ભોર...

દુઃખના દા'ડા તો હોઈ જ લાંબા,
વાવી શક્યું છે કોઈ સુખનાં બોર???...

-


19 JUL 2020 AT 11:28

જો જવું જ હોઈ,
તો મુજને ત્યજી દેજે'ને,
આમ છાનુ-માનું નહીં,
મોઢે-મોઢ કહી દેજે'ને...

છુટા પડવું તો નિયમ છે સંસારનો,
પણ તું જતા-જતા એકવાર મળી લેજે'ને,

જિંદગી છે ભૂલ તો બધા કરે,
શક્ય હોય તો થોડું સહન કરી લેજે'ને,

આમ બિતા-બિતા ક્યાં સુધી જીવવાનું 'અયાન',
લડવું જ હોઈ તો સામી છાતી એ લડી લેજે'ને...

જો જવું જ હોઈ,
તો મુજને ત્યજી દેજે'ને,
આમ છાનું-માનું નહીં,
મોઢે-મોઢ કહી દેજે'ને....

-


16 JUL 2020 AT 11:55

હું સ્વીકારું છું કે ઘવાયો છું,
પણ એ રીતે જ તો હું ઘડાયો છું...

ઘા જેલ્યા છેક મૂળિયાં સુધી,
એટલે જ તો એક મજબૂત પાયો છું....

લાગણીઓ હજુ જતી નથી,
એટલે જ સંબંધોમાં ગૂંચવાયો છું...

થાક્યો સમજી મારાં સૌને,
એટલે જ એકલતાથી સંતાયો છું...

હો ભલે તમે મારાથી દૂર,
તો પણ હું તમારો પડછાયો છું...

હું સ્વીકારું છું કે ઘવાયો છું,
પણ એ રીતે જ તો હું ઘડાયો છું...

-


16 JUL 2020 AT 11:35

में सब खबर रखता हूं,
अखबार हो गया हूं क्यां??
आज फिर तेरी यादों से गुजरा हूँ,
बर्बाद हो गया हूँ क्यां...??

-


Fetching Nil Pithava Quotes