QUOTES ON #સગાઈ

#સગાઈ quotes

Trending | Latest
10 DEC 2019 AT 18:32

Ring Ceremony

'સગાઈ' એટલે...

શમણાં માં સપના ને સાથે જોવાની વિધિ
મૌન આંખો ને વાંચી શકે એવી એક વીંટી

ઉમળકા ને આશીર્વાદ માં રેળવાની ખંજરી
પ્રેમ ને ગાંઠે બાંધી, રૂમઝુમ કરતી એક ઝાંઝરી

પ્રભુતા માં પગલાં પાડી, ખીલેલ એક નવી કૃતિ
ટૂંક માં, મારા પ્રતિબિંબ માં રચાયેલી તારી આકૃતિ

-


4 FEB 2019 AT 16:24

આપવા આશિષ પધારો.,
વ્હાલસોયું વ્હાલ વરસાવો.,
આ રૂડા સગાઈનાં પ્રસંગને.,
તમારાં "શુભ આગમન" થી શોભાવો..!

Dedicated to "Mittal Sindhav" for
her engagement invitational lines

#CHiRAG_vaghela_nD_worDs

-


20 NOV 2020 AT 23:50

અમદાવાદમાં શનિ રવિમાં
જેમના લગ્ન કે સગાઈ હતી

એ લોકોને AMC એ
હજી એક વાર વિચારવાનો મોકો આપ્યો છે.
😜
#AhmedabadCurfew

-


12 NOV 2018 AT 0:00

વીંટી માપવી
મનની, અનામિકા
શીદ ખપમાં?

-