સન્નાટાનો કલરવ..
(Full in caption)-
તૂટેલા સપના ન કાચ ક્યાં શોધુ
દિલ ના રૂજાયેલા ઘા ક્યાં શોધુ
આંખ માંથી વહેતા અશ્રુ નું માપ ક્યાં શોધુ
દિલમાં વસેલા તારા પ્રેમ ની છાપ ક્યાં શોધુ
કરમાઈ ગયેલા ફૂલો ની સોડમ ક્યાં શોધુ
તારા પ્રેમ થી મહેકી ઉઠતી સુગંધ ક્યાં શોધુ
તારી સંગ વીતાવેલી પળો ની યાદ ક્યાં શોધુ
તારી સાથે કરેલી વાતો નો વાર્તાલાપ ક્યાં શોધુ
આખીય દુનિયા માં ખોવાયેલ મારા પ્રાણ થી પ્યારી
મારી જાન ને ક્યાં શોધુ ...-
પેલા પારણીયે ઝુલે છે ત્રીશલાનંદન વીરજી
જન્માદિક અવસ્થામાં છે સૌથી શુરવીરજી,
સીધ્ધ રાજા ના રાજ્ય નો એ જ હકદારજી
આ સંસાર ત્યજી એ વર્ધમાન એ અપનાવ્યો છે
સંયમ સથવારજી,
અને બન્યો એ ચોવીસ મોં
આ ચોવીસીનો પ્રભુ મહાવીર શ્રીજિનરાજજી...
#વાર્તાલાપ
-
Maine aaj nem ko puchha....
He naath....,
Tuje nahi lag raha hai ? Ki tere hi santan tare paas kitna ro raha hai tuje paane ke lie , tujse kuchchh mange ke lie ..Tum to karuna ka saagar hai...Ek bund bhi nahi de skta....?
Nem ne hste hue kaha...." Are...Jis santaan ke pita samandr ho uska santaan apne pita ke paas bund ke lie tadpe...Ye kitne ansh me sahii hai....?Tu bhi soch.....Muj pr kya bit rahi hogi..? "
Or ye sun kr Me nishabd ho gai.......😊-
#વાર્તાલાપ
એ નાથ સાંભળ ને!
બહું થયાં આ સવાલ જવાબ પણ
હવે જવાબ દેવા ની જવાબદારી તારી,
કારણકે
તું અમારો નહીં, અમે તારા છીઅે...-
#વાર્તાલાપ
એ નાથ!
આજે થોડું ગણિત મારું પણ ગણિ આપ..
મારા સારા વિચારો ને ભાગાકાર કરી આપ
જેથી એ વિચારો બધાં ને વેંચી શકું,
મારા જિનશાશન માટે ના કાર્યો માં
ગુણાકાર કરી આપ,
મારા ભાવો માં સરવાળો અને
મારા દુર્ગુણો ની બાદબાકી કરી આપ
એ નાથ
આજે આ ભાગુસબા ની રમત
મારી જોડે પણ રમી આપ....-
#વાર્તાલાપ
મુબારક છે તમને પ્રભુ!
આજ હું હાર્યો છું અને તું જીત્યો છે,
હર વખત ની જેમ!
પણ એ હાર માં પણ હું જીત અનુભવું છું,
હર વખત ની જેમ! કારણ
એ હાર પણ મને તારી પાસે ખેંચી લાવે છે,
હર વખત ની જેમ..
-
હે નાથ...!
આપણા બંનેમાં એક સમાનતા છે.....
હું અને તું...
આપણે બંને એક-બીજાને મળ્યા વિના જ મળીએ છીએ,
બોલ્યા વિના જ સમજી જઈએ છીએ ,
અને અવ્યક્ત સ્વરૂપે જ વ્યક્ત થઇ જઈએ છીએ ......-