Prita Jain   (Nem_premi)
114 Followers · 11 Following

Joined 19 February 2019


Joined 19 February 2019
6 OCT 2023 AT 8:00

એ આંગળી પણ અતિપ્રિય લાગે છે ,
જેનાથી આપ નો સ્પર્શ થયો હોય....

-


1 JUN 2023 AT 21:33

Actually We hurt , when
Our emotion's reply is just given by the words.....

-


30 MAR 2023 AT 21:27

I am incomplete without you...
Oh my lord....!

-


17 MAR 2023 AT 22:37

કોઈ પ્રિય વસ્તુ જોઈતી હોય ,
અને ના મળે ત્યારે જે કિંમત અને આનંદ,
એને મેળવવામાં હોય ,
તે કિંમત કે આનંદ તેને મેળવ્યા પછી નથી હોતા....
પણ
આપને દરરોજ જોવાથી પણ
એટલો જ આનંદ થાય છે ,
જેટલો આપને પામ્યા પહેલા હતો ,
જેટલો આનંદ પહેલી વાર જોયા ત્યારે હતો ......

-


7 DEC 2022 AT 22:04

I don't want to come at place of someone else ,
I just want to my rights and my space which never take away someone else....

-


26 AUG 2022 AT 21:42

હે નાથ !
નથી તારા સિવાય બીજી કોઈ પ્યાસ ,
બસ ,
એક તું જ છે મારા માટે ખૂબ ખાસ.....

-


24 APR 2022 AT 17:36

શબ્દ પણ ખૂબ ધારદાર છે ,
ક્યારેક અંતર કાપે છે,
તો ક્યારેક હૃદય.....

-


23 APR 2022 AT 21:55

Art is the way of
make the people rich ,
without any degree's ditch...

-


23 APR 2022 AT 21:48

अंदर से शांत रहने के लिए ,
बाहर की दुनिया को भूलना पड़ता है....।

-


23 MAR 2022 AT 23:32

હે નાથ...!

હું આવું તારી પાસે , એ તો આદત છે મારી ,
પણ એ આકર્ષણ હોઈ એવું જરૂરી તો નથી ને ?
માનું છું તારો પ્રેમ શાશ્વત છે ,
તારે મળવાની જરૂર નથી ,
પણ મારા કોઈ ભાવ દૂષિત તો નથી ને ?

-


Fetching Prita Jain Quotes