QUOTES ON #આતુર

#આતુર quotes

Trending | Latest
15 JUL 2020 AT 10:06

આતુરતા એટલીય વધવી ન જોઈએ
કે ઇંતજાર એ આતંકમાં ફેરવાઈ જાય
#આતુર

-


11 NOV 2021 AT 2:06

કાલના સપના

રોજ રાતની હવે તો આ આદત થઇ છે,
કાલના સપનામાં ખોવાની ખરાબ લત થઈ છે.

કાલથી હું કંઇક અલગ જ હું હોઈશ,
બીજાની પ્રેરણા બનું કંઇક એવો હું હોઈશ.

દિ' ઉગેને હું જાણે ખુદમાં જ ખોવાઈ જાવ છું,
જીવનની એ આંટીઘૂંટીમાં હંધુય ભૂલી જાવ છું.

કોણ જાણે પવન વેગે ક્યાં ઈ દિવસ વયો જાય છે,
ને રાતે, વ્યાકુળ મન ફરી કાલના સપનામાં ખોવાઈ જાય છે.

-


15 JUL 2020 AT 10:00

હું કેમ આટલા યાદ કરું છું એમને ખબર નહીં કેમ,

નથી પ્રેમી કે નથી મિત્ર છતાં પણ હું યાદ કરું છું એમને,

મારી પાસે કોઈ કારણ નથી એમને યાદ કરવાનું,

છતાં પણ યાદ તો રોઝ કરું છું એમને...

બસ હવે તો એકવાર મળવાનું મન થાય છે એમને,

એ વિચાર આવે ને યાદ કરી લવું છું એમને,

બસ હવે તો યાદ આવે છે એમની મને યાદ કરવા માટે એમને...

-