Bhavu Jadav   (ભાવુની કલમે)
91 Followers · 49 Following

read more
Joined 7 June 2020


read more
Joined 7 June 2020
26 JUL 2021 AT 15:23

મુક્તિ જરૂરી છે કેદમાંથી
ચાહે બંધિયાર ઘરમાંથી હોય કે,
ચાહે બંધિયાર સંબંધમાંથી
વહેલી તકે આઝાદ થશો તો
ખુલીને શ્વાશ લઈ શકશો 🦋❤

-


12 DEC 2020 AT 16:35

છું એક સાગરના ઉછળતા મોજા સમી
ક્યારેક ઓટ તો ક્યારેક ભરતી પણ ખમી

હોય ભીડ, પણ મને વર્તાય તારી કમી
જોને પછી આંખોમાં પણ રહી જાય નમી

-


12 DEC 2020 AT 16:18

આ ગાઢ ધુમ્મસમાં મારો સૂરજ ક્યાં ખોવાણો,
કાલ લખી હતી એક કવિતા એના પર એમાં આટલો શરમાણો

-


18 SEP 2020 AT 23:55

ઘૂઘવતાં આ અફાટ સાગરમાં મેળવી શકું આ વહેતા ઝરણાં સમી
શાંતી ને પણ, તું એટલી મુજ હૈયે લાગણીઓ આપજે

-


20 NOV 2021 AT 10:24

કેટલીક વાર મનુષ્યે પરિસ્થિતિને આધીન હસતા રહેવું પડે છે..
"ભાવુ" ભીતર હોય દર્દ સાગર ભલે તોય કિનારે શાંત રહેવું પડેછે

-


9 NOV 2021 AT 10:18

ક્યાંક ભીંજાઈ ના જાય "ભાવુ" અશ્રુના જળધોધમા પિયુ..

આવ તને મુજ હૈયાની લાગણીરૂપી છત્રીમાં સમાવી લઉં

-


8 NOV 2021 AT 19:40

એક વાત કહું તને આજે ખામોશી તોડી દઉં

ખામોશ ઓષ્ટ છે ભલે લાગણીઓ ભીતર ભરી છે..
સંવેદનાઓ ભરપૂર છે મુજ હૈયે ખીચોખીચ ભરીછે

મલમલની ચાદર શો પ્રેમ મુજ વ્યર્થ ન જાય ક્યાં લપેટુ
તું કહેને હું શું કરું ભાવનાઓની ની ભરતીને ક્યાં સમેટું

તું કહે તો દબાયેલી સઘળી લાગણીઓ વરસાવી દઉં
ચાલ "ભાવુ"એક કામ કરું તને એક પ્રેમાળ પત્ર લખી દઉં.

-


8 NOV 2021 AT 17:12

મુક્તક #દર્દમાં પણ સજીવન
...........

મને તો દર્દમાં પણ હર્ષ ની આદત છે
તું રડાવીને પણ મુજને ઉદાસ નહી કરી શકે

તારી યાદોનું વાવાઝોડું ભલે આવી જાય
તું ઈચ્છે તો સમેટી કાટમાળ મને સજીવન કરી શકે

-


8 NOV 2021 AT 17:05

તું કહે તો વરસાદ ને તું કહે તો વસંત બનું..
બોલને પાગલ જરા કહીશ તને કેમનુ યાદ કરું

-


8 NOV 2021 AT 7:09

People around you hasn't satisfed by your work and achivement by your life. Dosent matter, if you satisfied by what you gain from life experience yourself.
Bhavu jadav

-


Fetching Bhavu Jadav Quotes