देखा जाए तो प्रेम एक पवित्र अनुभूति है,
ना तो उसे पाया जाता है,
ना तो खोया जाता है,
और ना ही संग्रहित किया जाता है।
उसे बस ज्योतिपुंज की तरह अपने हृदय में
स्थापित किया जाता है।
इसमें कोई संदेह नहीं है कि!
तुम्हारे प्रेम में पवित्रता और कोमलता नहीं है
सच्चाई नहीं है।
पर अगर बात मेरी की जाएं,!
तो एक जिम्मेदार बेटी,
पूर्ण प्रियसी नहीं बन सकती...
और जिसने अपने प्रेम का दायरा बना के रखा है
वह तुम्हारे प्रेम की उड़ान नहीं समझ पाएगी,!
इसलिए वह लड़की
वह बेटी
तुम्हारी प्रियसी नहीं बन पाएगी।।
🍁
-
झुके सर अगर मेहबूब के सदके में,
तो उस में शर्म कैसी..?
और अगर झुके तेरे सजदे में!
तो फिर हार कैसी...!
🍁-
वह किताबी आंखें पढ़ा भी गया,
वो झुकी नजरों से कुछ बता भी गया!
वह खामोश रहकर कितना बोल गया,
वो ज़हन से रूह तक उतर भी गया।
वह पन्ने कोरे थे कितने बरसों से दिल के,
वो अपनी निगाहों की शाही से रंग भी गया!
कुछ तो कमाल रही उनसे वो मुलाकात,
उसे ना चाहत की चाह में' चाह भी गया।
और' बिछड़ना तो मिलने से पहले ही तय था,
वो एक मुलाकात का किस्सा' ताउम्र की यादें दे भी गया।
🍁
-
ઉપાધી બધી મુક પડતી,આવ કરી આનંદ,
દુનિયાદારી ગઈ તેલ લેવા,સાચો નિજાનંદ.-
કૃષ્ણ થી વિશેષ એક સ્ત્રીને કોઈ ક્યારેય
સમજી જ નથી શક્યું,
એ એક એવું પાત્ર છે જેને
હર એક સ્ત્રી ચાહતી હોય.
અને ઈચ્છતી હોય કે એના જેવો'
પતિ, પ્રેમી, ભાઈ, પુત્ર ને સખા મળે.
એટલે જ 5000 વર્ષ પછી પણ તે
હર એક સ્ત્રી ના હૃદયમા વસેલાં છે.
🍁-
गाय और गांव की बेटी पर कोई आंख भी ऊंची करें तब काट देते थे तभी के तभी
कौन थे हम क्या हो गए अभी
आओ मिलकर सोचे सभी-
રિસાયેલા સપનાઓમાં ખુદને શોધી રહી છું,
તું થોડી વાર થોભી જાજે દોસ્ત!
હું મારી જંગ લડી રહી છું.
આ યુદ્ધ, મારી વિરુદ્ધ!
જેમાં કૃષ્ણ હું, અર્જુન હું,
ભીષ્મ હું દ્રોણ હું, ચોપાઈ હું પાસાઓ હું
હાર-જીત બધું જ હું.
કૌરવ હું પાંડવ હું. હું જ કુંતા, વિદુર, ધૃતરાષ્ટ્ર!
ને! હું જ ગાંધારી ના આંખે પાટા,
ચક્રવ્યુ તોડનાર હું ને ચક્રવ્યુમાં જાનાર હું.
પોતાનાઓ ના હાથે મરનાર હું ને,
હું જ પોતાનાઓ માટે જીવનાર.
હું જ સ્નેહની છાબડી ભરનાર ને,
હું જ છલ પીરસનાર!
હું થી' હુ" સુધીની લડાઈ લડી રહી છું.
હું એક; બધા પાત્રો જીવી રહી છું.
પોતાની ભીતર' આખું મહા-ભારત જીરવી રહી છું.
એટલે જ........
તું થોડી વાર થોભી જાજે દોસ્ત,
હું યુદ્ધ' મારી વિરુદ્ધ લડી રહી છું.
🍁
-Niશા Ahir (ચાંદ)
-
મોરપીંછી શાહી માં બોળી,
નામ કૃષ્ણ તણું લખું,!
માધાના ચરણમા મુકી બાધા,
સરનામું સુખ નું શોધ્યું.
ભાંગે બધી ભ્રમણા!
જો પા' ઘળી મળે ઈ!
ટળે જીવન-મરણ"
જો શરણ એનું મળ્યું...
🍁-
જ્યારે વ્યક્તિ દુઃખની ચરમસીમા પાર કરે છે,
ત્યારે તે અલગાર નાં ચરણે પોચે છે...!!
🍁-