શબ્દોને જીવનમાં અનોખું સ્થાન આપ્યું છે,
માતૃભાષાને દિલથી હંમેશ સન્માન આપ્યું છે
બને છે ડૉક્ટર ને સાહિત્યનું ગહેરું જ્ઞાન છે
દવાઓમાં,શબ્દોને મલમનું એક સ્થાન આપ્યું છે
કલમ લખે છે કવિતા,ગઝલો શાનદારને છટાદાર,
અવિરત વહેતી કલમને "અચલ" જેણે નામ આપ્યું છે..!
Dr.Dhruv #અચલ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ🎂🎉-
23 AUG 2020 AT 8:38
30 AUG 2019 AT 12:46
દૌલત ના અભિમાન થી ઘણી જિંદગીઓ બરબાદ થતી જોઈ છે,
મે ઘણી વાર ગરીબો ના ઝૂંપડાઓ માં દૌલત વિના મિજબાની થતી જોઈ છે.....
-
25 DEC 2019 AT 13:45
જિંદગીનો અધ્યાય છે અટલ, ખુદ યુગદ્રષ્ટા જ છે આર્યાવર્ત રે'શે અચલ;
જાગતી આંખે આંખમાં આંજેલ જો સપનું! ઝળહળે છે, ભારત રત્ન અટલ.
-