ઊર્જા છે થનગનતી અંદર, સાંભળ! કશોક નાદ કરે,
હાજરી મારી જ હરક્ષણની, સાવધાન! એવો સાદ કરે.
-
कहानी ही लंबी चलती है, क्या करें?
कभी मेहनत कम पड़ जाती है, तो कभी किस्मत को मनाना भूल जाती हूँ मैं!
फिर भी नतीजें समझदार निकलते हैं।-
आबाद हैं उपर हम,
अगर जमीन पर होते तो ज़माना कच्ची ही चबा जाता। 🌶️-
જો! આમ જો તો એય!
સંબંધો પણ આમ જ સૂકાઈ જતા હશેને કાં?
નિભાવવાની જવાબદારી જ બન્ને પક્ષે હોય.-
મીઠું હોય! મીઠું હોય! એવું સાંભળેલું તો અનેકવાર પણ,
ફળ ધીરજનું ચાખ્યા બાદ બધાય સ્વાદ ફિક્કા લાગે મને.-
ज़ायकेदार ही लगता है! गैर के मशवरे का तड़का।
स्वाद कान में घुलने लगता है! और संबंधों में फीकापन।-
अभी अभी चलना शुरू किया है दिल से, अपने उसूलों पर,
और तय कर लिया है दिमाग ने कि संभलना किस किस से है।-
'चरित' मे ही था, है और रहेगा, वही सरयू तट।
देख आज का अवध, 'मानस' ही बन गया केवट!
-
એમ તો એક ઠોકરે નજર પારખુ થઈ જવાય.
છતાંયે ઉબડખાબડ રસ્તે વળીને ઠોકરો ખાધા જ કરવી! એને જ મૂર્ખતા કીધી છે.-
अगर कोशिश करें ज़रा सा हटके सोचने की तो,
खानदानी लोग अक्सर सराहना ही करते हैं न कि गलत का टैग!-