QUOTES ON #અકુડો

#અકુડો quotes

Trending | Latest
29 JAN 2019 AT 8:15

એમની પાયલ,મહેંદી,બિંદી એ,
પ્રેમ ની મહેફિલ સજાવી દીધી છે..

-


20 DEC 2017 AT 15:32

એ ભીના સ્મરણ થી મારી,
પ્રેમની ક્યારી ખિલી ઊઠી....

-


17 MAY 2018 AT 19:24

હરખે મન
કરતાં અડપલું
પિયુ નયન..

-


29 JAN 2019 AT 16:01

લાગે છે થશે ઉત્સવ હવે સાચો ,
એમના ઝાંઝર એ 'જો 'ને
ધુન સજાવી છે...

-


27 OCT 2018 AT 20:04

આજે સુંદરતા ની સ્પર્ધા
જોરશોર થી થાશે,,,
આજ એક ચાંદ
બીજા ચાંદ ની વાટ જોશે...

#અકુડો 😘

-


3 SEP 2018 AT 9:15

જેલમાં
જન્મીને
મુક્તિ નો
સંદેશ આપે
તે કૃષ્ણ

#જે_એસ_કે 🙂

-


16 AUG 2018 AT 23:40

એના
પ્રતિસ્પર્ધીઓ
તો
ઘણા હતા
પણ
વિરોધી
એક પણ નહીં...
#શ્રધ્ધાંજલી
#અટલજી
#RIP_Atalbiharivajpayee

-


23 SEP 2018 AT 15:30

કેવી પરીસ્થિતિ નું આજ
સર્જન છે ?
ખુદ સર્જન હાર નું આજ
વિસર્જન છે...

#અકુડો 🙏

-


17 MAY 2018 AT 23:28

અંગેઅંગ તું
જીવે છે મહેકે છે
એ અડપલે

-


3 MAR 2018 AT 7:41

તારી આંખો એ દુધ જેવી ધોળી
અને
આંખો ની કાતર ચ્હા જેવી કડક
એમ જ કરી રહી મને
વ્યસ્ની તારી આ અદા

-