subham Prajapati   (MR.YAAD)
532 Followers · 457 Following

1-8-1996 born

join yq 27-1-2018



એક કાઠિયાવાડી

લખવુ વાંચવુ ગમે

પાક્કો રાજકોટીયન
Joined 27 January 2018


1-8-1996 born

join yq 27-1-2018



એક કાઠિયાવાડી

લખવુ વાંચવુ ગમે

પાક્કો રાજકોટીયન
Joined 27 January 2018
12 APR 2023 AT 12:09

yq થોડી તો માનવતા રાખો.
5 મીનીટનુ કહી દર ડોઢમીનીટે
ad દેખાડવાનુ ટાળો. 🙏

-


12 APR 2023 AT 8:59

ખરી
તારા શ્વાસમાં ઘણી મહેક પણ ખરી.
પ્રેમ અને પ્રીતિ બધુ એક ભલે રહે.
પણ કાલથી બ્રશ કરી આવજે તુ એ વાત કહેવાની રહી. 😂

-


11 APR 2023 AT 11:47

बुलाती है मगर जाने का नइइ 😂

-


10 APR 2023 AT 9:03

तेरा हाथ अपने हाथ में दबाकर,
बादलों पर पैर रखकर,
आसमान में उडना है....

तु मेरी है यह अब पुरा जहां जानता है,
अक्षरों को शब्दों में पीरो कर,
कविताओं में समेटना है.....

हवा के साथ चलना है......

-


9 APR 2023 AT 8:51

કઈંક અને કોઈકનુ બહેતર બની જવું,
શબ્દોને વીંધી કઈ ઝરણાની જેમ વહેણ બની જવું,
કોઈક માટે એ ગયેલા "સમય", "સંજોગ" કે પછી "વ્યક્તિ" કરતા વિશેષ બની જવું.
અંતે
જે મારા માટે જીવે છે એના માટે શ્વાસ જેવુ જ બની જવું.... ❤️

-


8 MAR 2019 AT 9:47

पेहले की तरह महफ़िल सजती नही अब,
यु सन्नाटा शोर करता रहता है,

पेहले उलझता था मेरे ख्यालो से,
मगर अब बस गुपचुप सा

कीताब-ऐ-तजुर्बे को पढता और मलता रेहता हु
अपने दिमागों मे.

और कुछ तो नही बस अब कमरे को
शिकायत थोडी सी है,

"याद"अब वो मर चुका है....

-


4 MAR 2019 AT 13:06

आंखो का पसीना भीगो दे उस तरहा,

दील ने चाहा तुझे इस तरह

रुह को झन्नाटेदार थप्पड़ लगी हो उस तरहा,

दील ने चाहा तुझे इस तरह

"याद" फरीयाद बस ख्वाब ही रहे उस तरहा....

-


1 MAR 2018 AT 23:26

હોળી હોઈ કે હોઈ દીવાલી
દીલ પર તો એકજ રંગોળી....

રંગ કેટલાક ભીન્ન અને સરખા
પણ દીલ પર એક પ્રેમ રંગ જ.....

-


29 JAN 2018 AT 7:57

આ નથી કલ્પના મારી આ છે મારો ઈકરાર,

જો તુ સમજ તો ઈકરાર કર,

ભલે પછી તને ઈનકાર હોય પરંતુ તારા ઈનકાર નો

તારા મુખે ઈકરાર કર

તને શુ ખબર કેટલો કરૂ છુ હા હુ તને જ પ્રેમ કરૂ છુ!

-


22 JUL 2019 AT 14:10

બીક લાગે છે ક્યાક ફરી પ્રેમ ના રસ્તે ન નીકળી પડું,

શબ્દો આપના આકર્ષણ ના ચોક સુધી તો લઈ ને આવી ગયા છે.

Dedicating

-


Fetching subham Prajapati Quotes