QUOTES ON #HARDEV

#hardev quotes

Trending | Latest
18 APR 2019 AT 14:09

તું તારું કરી લે
મારુ વિચારવાનું રહેવા દે
સુખથી જીવી લે
પારકી પંચાયત રહેવા દે
ગીતા કુરાન વાંચ
ધર્મની લડાઈ રહેવા દે
ભાવે એ ખાઈ લે
ઉપવાસ કરવાનું રહેવા દે
દોડાય એટલું દોડી લે
આળસ કરવાનું રહેવા દે
જામ મળે એ પી લે
શરાફતનો ઢોંગ રહેવા દે
બને તો મદદ કરી લે
સલાહ આપવાનું રહેવા દે

-


7 AUG 2018 AT 13:57

ના વર્તન થી કોઈ નું મહત્વ અંકાય
ના શબ્દોં થી એ કદી વર્તાય ,
મહત્વ શું છે તમારું એ જાણવું હોય
તો દિલ માં ઝાંખી ને જોવાય .

-


13 MAY 2021 AT 1:12

हर दिल के देव - हरदेव

कोन कहता है कि आप हमसे जुड़ा हो
आप तो हर दिल के देव हो
हमेशा हमारे दिल में रहते हो
साकार आप हो निराकार आप हो ।।

-


13 FEB 2018 AT 11:21

સમય રોકે રોકાય એમ નથી,
દૂર જઈને ભુલાય એમ નથી,
શરીર માટી બની જાય ભલે,
અંત પ્રેમનો થાય એમ નથી.

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


22 MAY 2018 AT 17:35

कुछ लोग फूलों की तरह आते है
और जीवन महका जाते है ।

-




ये दुनिया तो एक सफ़र है सभी इंसा आते हैं।
कोई लम्बा जीवन जीते कुछ जल्दी ही चले जाते हैं।
सफ़र रहे लम्बा या छोटा जो सबसे प्रेम निभाता है।
दिल में सभी मुसाफिरों के वही अपनी जगह बनाता है।

-


30 JUL 2018 AT 23:43

जब मेरी कलम चलती है
तुम मेरे दिलो दिमाग में छाये रहते हो
हर लिखा अलफाज सिर्फ तुम्हारे लिए होता है

-


30 SEP 2019 AT 22:45

ख़ामोश आँखों की तेरी वो फरियाद
भीड़ में भी तन्हा कर देती हे तेरी याद
मेरी खुशियो की दुआ देती वो तेरी बात
ना देखु चहेरा तो अधूरी हे मेरी हर रात

-


21 APR 2018 AT 11:00

કોઈ ક્ષિતીજ ની પાર પેલા,
આથમણાં દ્વારે મળીએ...

-


19 DEC 2019 AT 23:54

Very good my dear brother
Welcome to YQ
Please guide him my friends

-