QUOTES ON #GUJJUBOY

#gujjuboy quotes

Trending | Latest
2 SEP 2020 AT 19:14

यहां दूर दूर तक नजारा खुबसूरती से घना है,

सारे है हिस्सेदार तारीफ के,

किसी एक का ज़िक्र करना मना है ।

-


1 MAY 2020 AT 14:46

Let Us Celebrate The Glory, Greatness, and Grace of Gujarat on This Special Day. Wishing Everyone a Happy Gujarat Day

-


23 APR 2021 AT 15:58

Typing...

વ્યક્તિ આખો દિવસ ફક્ત આ ને આજ કરે છે ને
ત્યારે તે આજ કામનો રહી જાય છે...😷

-


25 NOV 2017 AT 21:46

😋Toothbrush Is Just Not A Thing,

😁That Clean Your Teeth,

It Is Protecting Smile Of Your Face...👶🏻

-


28 MAY 2021 AT 9:22

મુઠ્ઠીભર નુ હૈયું ને ખોબાભરનુ પેટ,
મુદ્દા તો બેજ, તોય કેટકેટલી વેઠ...

-


16 FEB 2020 AT 21:18

मुस्कुरा कर चहरे की selfie तो निकल लोगे।

पर दर्द- ऐ दिल का x-ray तो

कोई अपना ही निकल सकता हे।

-


29 MAR 2020 AT 22:48

मैं ख़ैरियत से हूँ अपने
शहर में ...
जरा आप अपने शहर का
हाल बताईये ..😇

-


6 AUG 2020 AT 1:48

આ વાદળો વચ્ચે છુપાયેલી તારી યાદો મને એની ગર્જનાઓ દ્રારા તારો અહેસાસ કરાવે છે. તું મારા થી દુર હોવા છતાં પણ મારી પાસે હોવાનો એહસાસ કરાવે છે.

-


4 SEP 2019 AT 13:31

તું સાથે નથી,😪
પણ તારી યાદો છે,😍
અને યાદો માં સમાયેલી,😇
તારી બધી વાતો છે,😊
તું પાસે નથી,😪
પણ, તારો અહેસાસ છે,😍
અને આ અહેસાસ માં,😇
લાગણી નો દરિયો સમાયેલો છે.!!🌊💟
(નોટી ની વાતો)

-


12 MAR 2020 AT 22:41

પ્રેમ સલકાય જેનો આપ મા

લાગણી હોય જેની વાત મા

હોય અેક જ અે લાખ મા

રાખવા અેને જ કાખ મા

-