વ્યકિત જ્યારે...
"પોતાના ને પારકા" અને
"પારકા ને પોતાના" સમજી જીંદગી નો એક હિસ્સો બનાવે છે ત્યારે તે પોતાની 'જીંદગી નુ ગળું ઘોટે છે'...-
મોબાઈલ ફોન અને જીંદગી એટલી પણ અંગત ના રાખવી કે,
બીજાના હાથમાં આપતા પહેલા સો વાર વિચારવું પડે...-
મુઠ્ઠીભર નુ હૈયું ને ખોબાભરનુ પેટ,
મુદ્દા તો બેજ, તોય કેટકેટલી વેઠ...-
જીંદગી જીવવાના અનેક કારણ હોઈ શકે છે...
પણ....
વ્યક્તિની બરબાદી(નિષ્ફળતા)નુ એક જ કારણ હોય છે ''પરાઈ સ્ત્રી'' !!!
There can be many reasons to live life ...
Also ....
There is only one reason for a person's ruin (failure) "foreign woman" !!!-
Typing...
વ્યક્તિ આખો દિવસ ફક્ત આ ને આજ કરે છે ને
ત્યારે તે આજ કામનો રહી જાય છે...😷-
अंधेरो से कह दो बचपन बीत
चुका है,
अब तुझसे डर नही, सुकुन
मिलता है !!
-
સફળ વ્યક્તિની પાછળ એક નારી નું મહત્વ નું યોગદાન હોય છે.
અને નિષ્ફળ વ્યક્તિની પાછળ પણ એક પરાઈ સ્ત્રી જ હોય છે!!!
#thatsreallityoflife #bepositive #thinkdifferent #lifeexeperience-