Mohit Acharya   (मोहित एक पहेली)
1 Followers · 4 Following

Engineer Traveller Biker
Joined 6 August 2020


Engineer Traveller Biker
Joined 6 August 2020
9 MAY 2021 AT 13:34

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
એ જીરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

-


9 MAY 2021 AT 13:06

ધણું લખું તોય શબ્દ ખુટે
"માં" ના ઋણ ને કોણ પોચે..

-


1 FEB 2021 AT 0:35

જવાબદાર વ્યક્તિની જિંદગી અેક ખીલ્લી જેવી હોય છે.
હથોડી નો માર‌‌ પણ ખાવો પડે છે અને ભાર‌ પણ ઉચકવો પડે છે.

-


29 JAN 2021 AT 20:54

કોઈ સમજણ વગરના ને આપણી લાગણીઓ કહેવી‌..
એના કરતા શાંત રહેવું ખૂબ સારું હોય છે.

-


29 JAN 2021 AT 20:37

હું બધાને માટે ખુદ ને સારો સાબિત નથી કરતો,
હું એનાં માટે અનમોલ છું જે મને સમજે છે.

-


28 DEC 2020 AT 22:58

शांत रहने कोही मन कर रहा है,
आज कुछ केहना जायज़ सा नहीं लग रहा है।।

-


9 DEC 2020 AT 23:21

दुनिया से दो कदम पीछे ही, पर खुद के दम पर चलता हु।

-


7 DEC 2020 AT 0:16

નાનકડા ખિસ્સામાં એક મોટું સપનું જાગ્યું..
બસ
ત્યાર થી જ સુખ-શાંતિ ને ખોટું લાગ્યું....

-


18 NOV 2020 AT 0:23

મારા વ્યક્તિત્વ અને વ્યવહાર ની શરખામણી ક્યારેય ના કરતા.
કારણ કે મારું વ્યક્તિત્વ "હું" છું. અને મારો વ્યવહાર તમારા ઉપર નિર્ભર કરે છે.

-


17 NOV 2020 AT 11:18

દરેક અસંતોષનું એકમાત્ર કારણ છે.

"સરખામણી.."

-


Fetching Mohit Acharya Quotes