ભલકારો મીઠો ભણે, મુખરાશી મલકાત ;
છાશેય છેટા ના કરે, ગુણિયલ ધર ગુજરાત !!-
બુદ્ધિમતા બળ બેગણા, વડી કાયમી વાત ;
મધમીઠી ભાષા મહાં, ગજબ ધરા ગુજરાત !!-
સંઘર્ષે સુગંધિત સદા, પ્રગટ દેવ પ્રખિયાત ;
સોમેશ્વર પ્રહરી સમાં, ગુણવંતી ગુજરાત !!-
કેમ કરી ઉજવું, સ્થાપના દિવસ
મારા ગુજરાત નો,
હજી જવાબ નથી મળ્યો મને
કેટલાયના ગુજરાન નો..-
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ,
થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે,
વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત
- Narmad
Happy Gujarat Divas 🙏🙏🙏
May we conquer the COVID crisis and lead the way for entire world 🙏🙏🙏-
જેનું હૈયું છે સોમનાથ
જ્યાં વસે છે અંબા માત
જ્યાં ની પ્રખ્યાત છે નવરાત
આ છે ગુજરાત
આવા ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ...-
કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું,
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું,
વિસ્તાર છું,
વિખ્યાત છું,
હા.. હું ગુજરાત છું..!
ગુજરાત સ્થાપના દિવસની શુભકામના..-
સૌથી સુંદર અને નિર્મળ ભૂમિ ગુજરાત...
માતા સરીખું છે માન, તુજ અમારું સ્વાભિમાન
દિલ માં બસ એક જ ધૂન વાગે છે
જય જય ગરવી ગુજરાત
ગુજરાત દિવસની હાર્દિક શુભકામનાઓ....-
जो सपना गुजरात में देखा था, उसे पूरा करने का सिलसिला महाराष्ट्र में जारी है..!
दोनों की उज्जवलता और अखंडता को बनाए रखने की, हम सब की जिम्मेदारी है..!!
👇
गुजरात दिवस और महाराष्ट्र दिवस की हार्दिक शुभकामनाएं..🙏🙏
#SSR की कलम से-