कभी कभी
अपनों के लिए
अपनों से ही दूरियां बनानी पड़ती हैं।।-
जो माँ के हाथों से छीन मेरे निवाले भी खा लिया करता था,
अब वो भाई बराबरी के हिस्से की बात करता है।।-
કોઈ કહેજો આજે કાન્હા ને,
રાધા ના હ્રદયે આજે વ્યથા અપાર છે..!
પ્રયાસ કરે છે રોકવાની પણ,
અવિરત વહેતી આંખેથી અશ્રુઓની ધાર છે..!
કારણ તો તું જાણે આ વિરહનું,
રાધા ને તો હવે કાયમ વેદનાનો સથવાર છે..!
તારું વદન અને વાંસળી બહુ યાદ આવે,
અસહ્ય ખૂંચતી તારા વિચારોની તલવાર ધારદાર છે..!
કેમ કરીને વિસરવું આ સગપણ,
રાધા માટે તો તું ચાલતા શ્વાસ નો આધાર છે..!
ક્યારેક ક્યારેક મળી લેજે શમણે,
તારા અસ્તિત્વનો આભાસ માત્ર રાધાના પળેપળનો હાશકાર છે..!!
-
True friends are never
apart, maybe in distance
but never in heart.-
जिन हाथो पर कभी राखी
बांधा करते थे हम
आज वो ही हमसे हाथ छुड़ाने
की बात करता है-
જો કાના ને રાધા મળી ગઈ હોત
તો દુનિયા ની કોઈ પ્રેમ કહાની આજે
અધૂરી ના હોત.......-
I am a smolder
You are a flame,
Drifting apart by spreading a
Glorious end.-