આઈ શ્રી ખોડિયાર ❤️🚩
-
ek experience YQ per share kru chhu..
Truth .. I saw my eyes.
કૃષ્ણ ની નગરી દ્વારકા દર્શન કરવાં ગયાં હતાં.
અમારી જ કંપની તરફથી ધજા આરોહણ હતી.
ત્યા વિસનગર થી એક મેડમ આવ્યા હતાં..જયારે અમે વાજતે ગાજતે મંદિર માં પહોંચ્યાં ત્યારે જ અચાનક એ મેડમ ના મ્હો માં થી ભીનું કંકુ નિકળવા લાગ્યુ.15 મિનિટ. એ ખોડિયાર માં ના ભક્ત છે. એકદમ નજર સામે જ અમારી.🙏🙏-
ખોડલમા સંભાળી લેજે રે આ નાવ મારી...
મને ભરોસો છે તારો ભારી રે આ નાવ મારી...
તુ બોલાવે તેમ બોલુ તુ ડોલાવે તેમ ડોલુ
દિલ તણા દરવાજા ખોલુ રે આ નાવ મારી...
તુ નચાવે તેમ નાચુ તુ કહે તેમ બધું સાચુ
તુ રાખે તેમા રાચુ રે આ નાવ મારી...
માયા બધી છૂટી જાશે અળમ તાળા તૂટી જાશે
ફોગટ તાળા તૂટી જાશે રે આ નાવ મારી...
તુ દોડાવે તેમ દોડુ શરણ તારા આવીને પડુ
તુ છોડાવેને આ કાયા છોડુ રે આ નાવ મારી...
યુવા કવિએ દુઃખ ખંખેરી નાંખ્યું હવે બધું તારા માથે નાંખ્યું
સદા મુખે નામ ખોડલ રાખ્યું રે આ નાવ મારી...
-મિરલ ભાવેશભાઈ પટેલ. (યુવા કવિ)
-