Rupal Mehta   (Rup)
1.1k Followers · 1.1k Following

read more
Joined 24 August 2018


read more
Joined 24 August 2018
10 AUG AT 8:08

Wish u a very happy birthday, on yr special day u njoy lot.
"Dear jagruti ji"

જીવન મહેકી ઉઠે ફોરમ બની સદાય,
અંતર ઈચ્છા સદાય તમારી પુરી થાય,
માતાજી આપના હરેક સપના પુરા કરે,
તમારા જેવુ દ્રઢ મનોબળ સૌને પ્રેરણા પુરૂ પાડે,
હમેશા સ્વસ્થ રહો ,મસ્ત રહો અને સાહિત્ય જગતમા
નામ રોશન કરતા રહો.




-


2 JUL AT 7:15

લગ્ન દિવસની શુભેચ્છા "અંનત"

અંનત નભમાં વિહરતી" હું ",
સ્નેહભીની સંગત લઈ,
લાગણીઓનાં પુષ્પો લઈ,
જીંદગાનીની સફરમાં,
સુકાની સંભાળી રહ્યું,
મારું હૃદય અને' અનુ'ની આંખોએ,
પાંગર્યો મહોબ્બતનો 'પર્વ '
પ્રણય ઉર્મીઓ પરસ્પરના સાથથી,
વસંતની દિવાળી મનાવી રહી,
સમય સમય પર સુખ દુઃખના,
સિતારા લઈ રચાઈ અતૂટ,
'દોસ્તી'ના મજબૂત તાંતણા,
નિર્મળ પ્રેમનો આનંદ લઈ,
સરગમ મીઠી પ્રીતની,
જીવન પથ પર સ્મિતથી કંડારીશુ.

(રૂપ)©

-


2 FEB AT 7:58

હિંમત



Read in caption

-


27 OCT 2024 AT 20:09

चलो सत्यता पर कोई कार्य करके,
हिम्मत भरी मिशाल कायम कर ले,
झूठका साथ छोड़कर अपने ज़मीर से मिल ले।

-


27 OCT 2024 AT 20:00


અંતરમનની ....


વાત જાણે દિલથી દિલ સુધી પોહચી,
તારા મારા વિશ્વાસનો સેતુ બની વિસ્તરી.

-


27 OCT 2024 AT 19:54

एहसास जज्बातों का वफ़ा चाहता है,
एक उम्र तक साथ चलने का सबा चाहता हैं।

-


6 OCT 2024 AT 8:44

પ્રેમના મીઠાં બોલની અસર મન પર અહેસાસ કરાવી જાય છે સાચી લાગણીઓની.

-


6 OCT 2024 AT 8:40

શબ્દ સથવારે ભાગ્યને લઈ,
કશિશ એકમેકના મન ભરીને..
પ્રેમમાં મીઠાશ ઘોળી પ્રીત કેરી..
જીત મેળવી જીવન ચરણે મનમિત સાથે.

-


4 OCT 2024 AT 13:00

આ જ તો છે જીંદગી




Read in caption

-


2 OCT 2024 AT 9:56

कंट्री की हालत इससे बहोट अच्छी होती। कोन अपनी लाइफ स्टाइल जो उस समय पर विदेश में शिक्षा ली और देश के लिए वापस आ गए। सादगी से रहेना उतना आसान नही है, जेल मे कई सालो गुजारना कोई आसान बात नही है।


He was a great freedom fighter..

Happy Birthday dear Gandhi bapu 🌹👏

-


Fetching Rupal Mehta Quotes