QUOTES ON #દિલનીડાયરી

#દિલનીડાયરી quotes

Trending | Latest
26 SEP 2020 AT 11:57

સુની છે મારા દિલની હવેલી સાવ ખંડેર કોરિકટ
તું આવે તો મળીને મહેલની જેમ સજાવીએ

ભાવુ જાદવ

-


24 APR 2019 AT 18:33

દિલ માં ભલે ને
ગમે એટલી શરાફત ભરી હોય
પણ એને જોતાં જ
બધું પાગલપન બહાર આવી જાય છે..

-


5 MAR 2019 AT 8:55

#દિલનીડાયરી

આંખો વરસતી રહી
નજરો તરસતી રહી
તું જ છે.,
જેની યાદોની મસ્તી
દિલમાં ધબકતી રહી....

-


30 MAY 2019 AT 23:27

દરવાજા તો બંધ છે ક્યારનાં,
વાટ તો તારી જોવાય છે,
તું આવ ને
મારાં દિલ નો દ્વાર ખુલે....

-