પાસે રહેવા થી જ ખુશી મળે જરૂરી થોડી છે.!!
હું તો એના વિશે વિચારીને પણ ખુશ થઈ જાઉં છું..-
ઘણાં લોકો માટે 'બ્રેક અપ' એ
સંબંધથી સ્વતંત્રતા મેળવવુ છે.
પરંતુ કેટલાક લોકો માટે 'બ્રેક અપ'
ફક્ત શારીરિક રીતે અલગ થવું અને
કાયમની એકલતાભરી સફર શરૂ કરવી છે...-
iT'S NoT Good To PlaY WiTh OTheRs HeaRT💔,
YoU WiLL KnoW PaiN FrOm
SoMeONe'S HeaRt🖤.
WheN SoMeOne PlaYs WiTh YouR HeArt💝...-
બધાં લોકો થી નાં પૂછ્યા કર રસ્તો તારી રાહ નો,
બધાં લોકો નહીં હોય, તારી જેમ સંવેદનશીલ.!!
અમુક ગેરમાર્ગે પણ મોકલી દેશે🎭......-
કોણ કહે છે, માણસો ખોટું નથી બોલતાં
એકવાર ખબર-અંતર પૂછીને તો જુઓ
એ આનંદ-મંગલ જ કહેશે......-
જીંદગીના કાગળો-
કંઈક એવી રીતે ભરાતાં ગયાં કે,
પહેલાં તો અઢળક ખુશીઓ જ મળી.
પરંતુ, ધીરે ધીરે બધી ખુશીઓ
આંશુ સાથે વહી ગઈ..........-
ચાલ ફરીથી બધું નવેસર થી ચાલુ કરીએ,
જે રાતો તારાં વગર કપાઈ ગઈ,
જે દિવસો તારાં વિના જતાં રહ્યાં,
એ બધું ભૂલીને ચાલ નવેસરથી શરૂ કરીએ...-
કોઈની વાત નું એટલું પણ
ખોટું ના માનવું કે,
સામે વાળી વ્યક્તિ વાત જ બંધ કરી દે..-