Maharshi Teraiya 27 DEC 2017 AT 22:09 હા માનું છું આજે હું , કે હજી એના શોકમાં છુંકારણ જેટલો હું નથી મારામાં એટલો બીજા કોકમાં છું✍❣ - Maharshi Teraiya 20 AUG 2018 AT 14:20 ડગલે ને પગલે છે એવી ફરીયાદકે રસ્તામાં ઘણાં પથ્થર આવે છે ;જો પહોંચવું જ છે મંઝીલ સુધી તો ,એને ખસેડવાનાં ઘણાં અવસર આવે છે .✍❣ - Maharshi Teraiya 29 AUG 2018 AT 12:37 મંઝીલ નહીં તો કંઈ નહીં ,બસ ત્યાં સુધીના રસ્તા મળે .કારણ બની જશું એની ખુશીનું ; જો માણસો કોઈ અમસ્તા મળે .સ્મશાનને ગોતવા નીકળ્યો છું આજે ,સાંભળ્યું છે ત્યાં આંસુ ખૂબ સસ્તા મળે .✍❣ - Maharshi Teraiya 3 SEP 2018 AT 14:54 લગાડીને મોં પર એ જ માખણનાં પીંડાઆજે હું જરા વધારે રૂડો થઈ જઉં ,શ્યામ, કૃષ્ણ, નારાયણ હવે નથી શોભતુઇચ્છા છે ફરીથી જશોદાનો કાનુડો થઈ જઉં .✍❣ - Maharshi Teraiya 30 AUG 2018 AT 8:07 લાગણીઓનાં આ મેળામાં , સપનાઓની દુકાન મળી છે ;પ્રેમનું રમકડું ગમ્યું પણ , એની ગુણવત્તા ખૂબ નબળી છે .✍❣ - Maharshi Teraiya 22 AUG 2018 AT 7:32 પ્રેમ છે આ દિલની એક સજા , બધાં જાણે છે ;તેમ છતાં આ સજાને , બધાં દિલ દઈને માણે છે .✍❣ - Maharshi Teraiya 22 AUG 2018 AT 14:24 મંઝીલ મળશે કે નહીં , એ ક્યાં ખબર છેપણ પ્રયાસ કરી લેવો ;મળે તો તો સારું , ન મળે તો'ય પ્રવાસ કરી લેવો !પ્રેમનાં સાચા ઝરણ , હોય છે ક્યાં બધાંના નસીબેઉતર્યાં જ છીએ જો આ રણમાં તો હરણનો ,આભાસ કરી લેવો .✍❣ - Maharshi Teraiya 19 AUG 2018 AT 7:54 તને યાદ કરું તો અનર્થ થઈ જાય ,તને ભૂલી જાવ તો જીંદગી વ્યર્થ થઈ જાય . ✍❣ - Mits_ Sahar 16 MAR 2019 AT 9:07 હું અહીં ને તહીં બસ એક તારી જ શોધ માં છું, હું આખી કે અડધી પણ પૂરી તો તુજ માં જ છું. - Maharshi Teraiya 8 SEP 2018 AT 13:59 લાશ તો તરી નહીં પણ આંસુ દરીયામાં ભળી ગયાં ,અનન્ય લાગતાં મોતીઓને એનાં સરીખા મળી ગયાં .✍❣ -