ખુશ છું ચોમાસાંથી
દુઃખી કરે છે
શિયાળાનાં માવઠા ! ! !
✍❣-
Maharshi Teraiya
(Maharshi)
2.5k Followers · 25 Following
Enjoying the world of WORDS like a known stranger😀
Instagram :- m_4_maharshi
Instagram :- m_4_maharshi
Joined 3 November 2017
21 MAR 2019 AT 22:52
આખું વર્ષ મથું છું અબીલને સફેદ કરવા ,
ને એ દસ ટેરવા બધી મહેનત પર પાણી ફેરવે છે !
✍❣-
4 JUN 2018 AT 20:36
वो बरस ही थे सारे बदकिस्मती जो युं सुलज़ गए
किस्मत वाले थे कांटे जो तुजसे आके उलज़ गए
✍❣-
6 MAY 2020 AT 15:04
મારું મન એ તારી યાદોનું જંગલ છે
વિચારું છું હવે જંગલમાં આગ લગાડી દઉં !
✍️❣️-
22 FEB 2020 AT 6:52
A Relation with someone;
you never wanna loose is not about
"I cant imagine my life without you"
It's all about
"with only you, I can imagine my life ."
✍❣-
6 DEC 2019 AT 2:06
They were close when they were lovers ;
They were closest when they became friends.
✍❣-
2 DEC 2019 AT 9:50
मोहलत ए इश्क़ बक्शी थी खुदा ने चार दिन की ,
दो कट गए समज़ने में , बाकी दो गँवाए ज़गडने में !
✍❣-
2 DEC 2019 AT 4:09
જૂઠી મહોબ્બતોનાં ભરચક પુરાવા મળ્યા
લાગણીઓનાં બદલે બસ કાવા-દાવા મળ્યા ;
ભૂખ મારી મહોબ્બતની હતી ખૂબ જ કંગાળ
અધુરામાં પૂરું, સોનાનાં પથ્થરખાવા મળ્યા !
✍❣-