QUOTES ON #PRAMUKHSWAMI

#pramukhswami quotes

Trending | Latest
19 AUG 2020 AT 23:00

Happy Birthday..
Swami Bapa
💐🙏

-


18 OCT 2020 AT 18:26

मिलती है मंज़िल हर किसी को राह चलते हुए

बस बशर्ते वो कभी जो थक के सोता नहीं

-


14 DEC 2020 AT 11:00

જીભ દ્વારા ઉપદેશ આપવો અને જીવન દ્વારા ઉપદેશ આપવો એમાં બહુ અંતર છે...
પ્રમુખ સ્વામી એક એવા સંત જેમણે પોતાના જીવનથી ઉપદેશ આપી અનેક લોકોને ધર્મના માર્ગે વાળ્યા.....🙏

-


10 APR 2021 AT 15:48

मुजमे कमी हैं
तुजमे कमी हैं |
मैंने देखि तेरी कमी
यह मेरी बड़ी कमी हैं |

Inspired by His Holiness Mahant Swami Maharaj

-


15 SEP 2021 AT 13:47

ગિરનાર ચડવો સહેલો નથી ખરું,
પણ હવે રોપ વે થી સહેલું થઇ ગયું છે!

તેવુંજ સત્પુરુષ (સદગુરુ ) નું છે.

Inspired by his holiness Mahant Swami Maharaj (my guru)

-


14 SEP 2021 AT 18:24

આ રસ્તો સહેલો નથી, પણ સુંદર જરૂર છે.

"અક્ષર પુરુષોત્તમ ઉપાસના"

-


6 DEC 2021 AT 23:57

જીવ માં પૂર્યો છે સત્સંગ નો પ્રાણ,
શ્રીજી નું જ્ઞાન આપી કર્યા છે કલ્યાણ,
મહંત સ્વામી રૂપે રહ્યા છો સાથ,
હે પ્રમુખસ્વામી,
થામી રાખજો અમારો હાથ.

-


10 APR 2021 AT 15:01

તારી ખામી
મારી ખામી
મેં જોઈ તારી ખામી
બસ એજ મોટી ખામી

Inspired by His Holiness Mahant Swami Maharaj

-


14 NOV 2020 AT 6:26

मोहे तो तुम प्रभु एक आधारा

-


14 SEP 2023 AT 1:11

The worth of worldly happiness pales in comparison to the presence of this guru.

-