Jayesh Katariya   (Dost)
12 Followers · 8 Following

Joined 1 February 2021


Joined 1 February 2021
25 MAR AT 11:07

મુશ્કેલી ને મુશ્કેલી પડી જાય,
જયારે, દોસ્ત ની મેહનત ફળી જાય.

કૈક કાંટા છે, કાંટા ફેંકવા વાળા પણ,
કોઈક રસ્તે, જોને ફૂલ પણ મળી જાય.

-


24 MAR AT 18:39

મેહનત એટલી કરો કે,
આવડત પોતે આવી ને,
નમષ્કાર કરે દોસ્ત.

-


15 JAN AT 21:50

🙏પ્રાપ્તિ નો વિચાર🙏

આ જે સત્પુરુષ મળ્યા છે, આ જે ભગવાન મળ્યા છે, અહોહો થયા કરે છે, ન્યાલ થઇ ગયા.. ન્યાલ થઇ ગયા, બીજું કઈ દેખાતું નથી, બીજું કઈ સમજવું નથી, હો ભાગ્ય છે, મારા થી ધનવાન બીજો કોઈ નથી, મારા થી સુખી બીજો કોઈ નથી, મારા જેવી પ્રાપ્તિ કોઈ ને થઇ નથી.

-


14 JAN AT 8:54

કાપતો નથી,
ચગાવતો નથી,
ઉડાવતો નથી,
ખેંચતો નથી,

ફક્ત ઢીલ છોડું છું, દોસ્ત!

-


14 JAN AT 0:53

કાપતો નથી,
ચગાવાતો નથી,
ઉડાવતો નથી,
ખેંચતો નથી,

ફક્ત ઢીલ છોડું છું, દોસ્ત!

-


19 DEC 2024 AT 12:30

જે પરિવાર મા રાજકારણ,
એને બીજુ કોઈ કારણ ના નડે.

-


18 DEC 2024 AT 22:42

એક વ્યક્તિ માટે તેનો સૌ થી મોટો સુપર-પાવર
તેનું 'ચરિત્ર' છે.

-


10 DEC 2024 AT 17:10

સમુદ્ર માંથી પાણી ચાખી,
પાણી ખારું કહી બેઠા.

તરસ્યા જયારે નદી યો નહોતી,
ખોટો નિર્ણય લઇ બેઠા.

નિર્ણયો તો ઘણા લેવાશે દોસ્ત,
ખોટી વાત કરી બેઠા.

એ ખોટી વાત કરી બેઠા.

-


15 AUG 2024 AT 23:26

दोस्त, अपने हिस्से की ईमानदारी हमेंशा रखना,
नींद अच्छी आती है |

-


27 JUL 2024 AT 0:24

Fill your heart with such abundant positivity that there's no room left for negativity.

-


Fetching Jayesh Katariya Quotes