QUOTES ON #PARKA

#parka quotes

Trending | Latest
1 APR 2020 AT 12:40

Ek Usool Par Guzari Hai Zindagi Maine
Jisko Apna Maana Usko Kabhi Parka Hi Nahi

-


7 NOV 2019 AT 23:12

પરાયા છે અહીં પોતાના ને
પોતાના જ છે પરાયા અહીં
અધૂરાં આ સંબંધ નિભાવવામાં
હવે થાકી જવાય છે..........

રાહ નથી નિશ્ચિત ને
તોય પંથ છે લાંબો ઘણો
મંઝિલ સુધી પહોંચતા રાહી થી
હવે થાકી જવાય છે........

ભેદ ન સમજાય પરાયાં ને પોતાના નો
કોની કરવી દરકાર હવે અહીં
ખોટી પરવાહ કરવામાં
હવે થાકી જવાય છે...........

દાદ મળે જો ભરી મહેફિલ માં
તો દિલ થાય છે ખુશ ઘણું-ઘણું
પણ ખોટી ખુશામત થી
હવે થાકી જવાય છે........

--ડૉ. રેખા શાહ

-


15 JUN 2020 AT 22:41

એક સમય જ છે જે પોતાનો છે સાહેબ,
આ લોકો નો શુ ભરોસો ગમે ત્યારે પારકા કરી મૂકે....!!!

-