આવી છે હાથમાં એના લગ્ન ની કંકોતરી
હવે હું શું કરીશ...?
બસ હવે તું સાથે નહીં હોય
બાકી મેં તો તને પ્રેમ કર્યો હતો
અને આજીવન કરતો રહીશ-
18 APR 2020 AT 19:05
29 JUL 2019 AT 2:12
કંકોત્રી થી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે.-
29 SEP 2020 AT 20:51
અઢળક પત્રો લખાયા આપણી વચ્ચે
બસ....
એક
"કંકોત્રી"
ની ખોટ રહી ગઈ...
✍🏻💌✍🏻
-