𝒱𝒾𝒹𝒽𝒾 ℳ𝒾𝓈𝓉𝓇𝓎   (જિંદગી ની વાતો)
18 Followers · 10 Following

♡♡♡ 🎶🎧🎶 ♡♡♡
Joined 19 May 2019


♡♡♡ 🎶🎧🎶 ♡♡♡
Joined 19 May 2019

નથી મળ્યા કદી છતાંય આ
"લાગણી"
કેમ છે...!?

તમારા તરફથી મને સ્નેહની
"માંગણી"
કેમ છે...?!
💭🤔🙃💟



-



આપણું "લાગવું"
અને
આપણું "હોવું"
એ સમજવામાં
વર્ષો નીકળી જાય છે...વ્હાલા..!!!
💯🌚☮️

-



મારે તો દિવા જેવું સ્પષ્ટ કહેવાનું…!
આમ....
તમારા વિના કયાં સુધી
અંધારામાં 🌚 રહેવાનું ...???
🥺💖💯😉


-



ક્યાંક તો રચાતી હશે
સંબંધોની રચના,
એમ જ થોડા તમે મારા
દોસ્ત બન્યા હશો..!!!
😉🙃💯🤘


-



અઢળક પત્રો લખાયા આપણી વચ્ચે
બસ....
એક
"કંકોત્રી"
ની ખોટ રહી ગઈ...
✍🏻💌✍🏻

-



લાગણી, પ્રેમ, યાદ,
ચિંતા,કાળજી અને ગુસ્સો...

આ બધાનો સરવાળો એટલે જ
# સંબંધ #
બાકી તો...
# ઓળખાણ #
🙏😇🙏

-



પ્રથા તો દુનિયામાં ઘણી છે,
પણ...
તમારાં માટે એક એક કરીને તોડી છે...!!!
🔥❤️🔥

-



નથી લખવું ✒️ આજે,
ગુલાબી સવાર માટે,
પછી
તમે રિસાય જાવ છો
આખા દિવસ માટે...!!!
💟😌💟



-



દિલમાં તમારાં
હું એવી જગ્યા બનાવી ને જઈશ...
તમે મને આમ ભૂલવાની,
કોશિશ પણ ના કરશો...
નહિ તો હું તમને એમ જ
યાદ રહી જઈશ...
😌❤️😌




-



દર્પણે બંને મુજ નયન
ને છબી એમની રચાય
તે પ્રેમ....
ઉપવાસ હોય મારે ને જમવાનું
તે ભૂલી જાય
તે પ્રેમ...!!!
❤️🔥❤️


-


Fetching 𝒱𝒾𝒹𝒽𝒾 ℳ𝒾𝓈𝓉𝓇𝓎 Quotes