જેને ભુલાવી ના શકો એને માફ કરી દેજો,
અને જેને માફ ના કરી શકો એને ભુલાવી દેજો...-
Prakash Maru
(@pm838485)
159 Followers · 184 Following
➕ Positive Boy..
💕 2 line lover
♥ Unplugged
😋 Food lover
📚 Reading
🎨 Painting
🎤 Singing
🍫 S... read more
💕 2 line lover
♥ Unplugged
😋 Food lover
📚 Reading
🎨 Painting
🎤 Singing
🍫 S... read more
Joined 12 November 2017
29 JAN 2022 AT 18:42
15 MAY 2018 AT 10:14
તમને ડુબાડવા આ દુનીયામાં ધણાં એવાં માણસો પણ બેઠા હશે.
જેને તમે પોતેજ તરતાં શીખવ્યું હશે.-
12 JAN 2022 AT 12:26
જવાબ તો દરેક વાતનો આપી શકાય એમ હતો પણ,
જે સંબંધનું મહત્વ ના સમજી શક્યા એ શબ્દોનું મહત્વ શું સમજશે !!-
8 MAY 2021 AT 15:13
ઘડીક શ્વાસ રોકીને જો,
ના રહેવાય તો સમજી જજો કે
અમારે પણ તમારી એટલી જ જરૂર છે !!-
20 MAR 2021 AT 21:39
જો જિંદગી રંગ વગરની લાગતી હોઈ તો ખુબ મહેનત કરો, કહેવાય છે કે
મહેનત રંગ લાવે છે.-
20 MAR 2021 AT 9:17
जिस दिन आपका काम आपके मूड से ज्यादा जरूरी हो जाएगा,
यकीन मानिए उस दिन आपको सफल होने से कोई नहीं रोक पायेगा..-
9 MAR 2021 AT 8:47
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે.-
10 JAN 2021 AT 22:50
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ !!-
27 AUG 2020 AT 8:16
"मतलब" बहुत वज़नदार होता है
"निकल" जाने के बाद
हर रिश्ते को हल्का कर देता है "-