QUOTES ON #BESTFRIEND

#bestfriend quotes

Trending | Latest
6 HOURS AGO

તારાં પર મારો કોઈ હક ના હોવાં છતાં પણ,
તારી આત્માને સ્પર્શવાનો અનેરો આનંદ આપી દીધો.

-


11 HOURS AGO

મિસ યુ કહીને સાથ છોડનાર આ દુનિયામાં હજારો મળે છે,

જે વીથ યુ ના કહીને સાથ નિભાવી જાણે હજારોમાં એ તું છે..

-


11 HOURS AGO

સ્નેહનો પત્ર લખવા માટે તો ઘણું લખી શકાય,
પણ,જે કોરાં પત્રમાં લાગણીઓની વર્ષા સમજે છે એ જ તું..

-


16 HOURS AGO

In the midst of life's serendipity,
A soul emerged, a friend to be,
Like stars that twinkle in the night,
You appeared, a guiding light.

With laughter shared and stories spun,
Our friendship blossomed, two as one,
In moments swift, our hearts entwined,
A bond so rare, so undefined.

Through twists and turns, we've journeyed far,
Side by side, no matter where we are,
In your embrace, I've found my home,
With you, dear friend, I'm never alone.

So here's to you, my cherished mate,
In fate's embrace, we celebrate,
For in the randomness of life's sweet trend,
I found my treasure, my best friend.

-


21 HOURS AGO

It has been a long time since I met my bestie. Thanks to the mirror for arranging the meeting.😇

-


24 APR AT 15:25

કેટલું પ્યારું લાગે છે કે, જ્યારે આપણાં શબ્દો કોઈ બીજાં પાસે સાંભળીએ છીએ;

એ ત્યાં જ શક્ય બને છે કે, જ્યાં સ્નેહ વ્યક્ત કરવાં શબ્દોની નહિ પણ અહેસાસની જરૂર હોય છે.

-


24 APR AT 7:40

आत्मा से जुड़ने वाले लोग ,
बड़े ही रहस्यमय होते है।
ज़िन्दगी की दहलीज़ पर अचानक ही पहुंच जाते हैं,
फिर भी न जाने क्यों अपना सा लगते हैं।
वह हमारे प्याले में इस कदर घुल जाते हैं ..कि
जिस बात का जिक्र हम अपने परछाई से नहीं करते,
वह बात उनके साथ आसानी से कर लेते हैं।
जब हम भीड़ में मुस्कुराके ग़म छुपाते हैं,
तो वह कहते हैं कि....
"यह झूठी मुस्कुराहट हटा और दुःख का कारण बता।"
वह लोग एसे कैसे होते हैं ?
जैसे लगता है कि यह हमसे हमको ज्यादा जानते हैं।

-


23 APR AT 22:03


જે આપણને બદલવા મજબુર કરે એ સાચો પ્રેમ નહિ પણ,
જેનાં થકી અસ્તિત્વ જ બદલાય એ સાચો પ્રેમ કહેવાય..

-


23 APR AT 18:58

પ્રેમ એ હદયથી હદય સુધીનું જોડાણ,
ના છુટે એ ભલે વાગે વિરહનાં પહાણ..

-


23 APR AT 14:31

જીવનની ભીડમાં મારો હાથ પકડીને હંમેશા મારી પડખે રહીશ ને,

જો એક વાર ભીડમાં છુટી ગયો મારો હાથ તો, ફરી કદી તને નહિ મળે.

-