એમ જ નથી થવાતું મહાત્મા.,
વચન અને મન બંને શુદ્ધ રાખવા પડે.!
કોઈ સમાચારનાં કાગળ પર તો કોઈ પણ છપાઈ શકે.,
પણ ચલણનાં કાગળ પર છપાવા આજીવન કર્મ ય શુદ્ધ રાખવા પડે.!
#ગાંધી_જયંતિ
#2nD_ocTobeR_2018
#CHiRAG_vaghela_nD_worDs-
2 OCT 2018 AT 15:23
2 OCT 2018 AT 12:40
गांधी जी एवं लाल बहादुर शास्त्री जी के जन्मदिन की शुभ अवसर पर आपको एवं आपके परिवार को हार्दिक शुभकामनाएँ
-