QUOTES ON #લાલી

#લાલી quotes

Trending | Latest
2 MAR 2018 AT 7:55

ન ઉતરે કદી એ પ્રેમનો રંગ,
તારા ગાલે મારી લાલીનો રંગ...!!!

Happy Dhuleti To all 😃🌹

-


13 APR 2020 AT 22:18

લાલ ડ્રેસમાં તારા ચેહરાની લાલી
ને ઉપરથી તારા લાલ લાલ હોઠ ,

ભણ્યા તા અમે ય સંયમ ની વાણી
ને સાબિત થઈ ગયા પાછા ઠોઠ .

-