QUOTES ON #મજબુરી

#મજબુરી quotes

Trending | Latest
1 SEP 2020 AT 22:45

કોઈક વરસાદમાં છતની બહાર નીકળે
મોજ કરવા તો
છત વિહોણા ભીંજાય જાય છે
મજબુરીમાં

-


6 OCT 2020 AT 21:12

છત નથી તેની મજબૂરી છે મોજ તો
ક્યાં તે છત વિહોણા એ જોયું જ છે

-


4 NOV 2019 AT 8:05

રજા છે એક,
વાતો છે અનેક,
મજબૂરીના લીધે છે જે દુરી,
વાતો એટલે જ છે આપણી અધૂરી,
એક મુલાકાત છે હવે જરૂરી,
કરવા વાતો બધી પૂરી ....!

-


19 NOV 2020 AT 22:59

મજબૂરી અને સંજોગો ને વશ જવું પડે છે અમુક જગ્યા પર,
નહીંતર માન સન્માન વગર ના મહેલમાં પણ, કોનું મન માને છે...?

✍️ કિન્નરી નાવડીયા.














-