यह साल नया आया है,
लेकिन साथ वहीं पुराना है।
ये समय नया आया है,
लेकिन सबंध वही पुराना है।
यह राह नई लाया है,
लेकिन रिश्ता वहीं पुराना है।
यह हर नाता नया लाया है,
लेकिन निभाना वहीं पुराना है।
यह दास्तान नई लाया है,
लेकिन दोस्ती वहीं पुरानी है।
यहां दोस्त ने नया अंदाज दिखाया है,
जो आपके लिए दिल का तोहफ़ा लाया है।
✍️ किन्नरी नावडीया।
-
मेरी मां मेरे लिए वह कड़ी है,
जो मेरे लिए पूरी दुनिया से लड़ी है।
मेरी हर तकलीफ में ढाल बनके खड़ी है,
इसलिए ही मां ईश्वर से भी बड़ी है।
✍️Kinnaree Navadiya
-
Dp देखकर सब कहते हैं;
ये तो इसके लिए खास है!
मगर ये कौन जानता है,
की दिल में कौन बसता है
✍️KINNAREE NAVADIYA
-
ભર શિયાળે વરસાદ થયો છે,
કુદરતે જાણે નવો રંગ ભર્યો છે.
લાગણીનું માવઠું જામ્યું છે,
સબંધના વાયરાએ આકાશ છેડ્યું છે.
કુદરત પણ જાણે સ્નેહમાં ડૂબ્યું છે!
ધરતી અને આકાશનું ફરી મિલન થયું છે.
કુદરતે જાણે આજ પાંપણ ભીંજવી છે,
જેમાં સૌ કોઈ ભીંજાયા છે.
✍️કિન્નરી નાવડીયા.
-
तेरा हर काम मेरे लिए कविता है,
तेरा नाम ही मेरा नाज़ है।
तेरा हर शब्द मेरे लिए शायरी है,
दोस्त तू ही मेरे जीवन की डायरी है।
✍️ किन्नरी नावडीया।
-
इश्क में कभी जुदाई सही जाती है,
लेकिन दोस्ती में जुदाई असहनीय बन जाती है।
✍️किन्नरी नावडीया।
-
મજબૂરી અને સંજોગો ને વશ જવું પડે છે અમુક જગ્યા પર,
નહીંતર માન સન્માન વગર ના મહેલમાં પણ, કોનું મન માને છે...?
✍️ કિન્નરી નાવડીયા.
-
"दोस्त मिल जाता"
वो सबसे अलग रह जाता,
उसका अंदाज़ सबको भाता।
मदद करके भी कभी सामने नहीं आता,
फिर भी वो दिल में समा जाता।
वो मुझे सबकुछ समझाता,
लेकिन मैं उसे ही समझ नहीं पाता।
हर पल वह साथ निभाता,
लेकिन कभी नहीं जताता।
अक्सर वो छुपकर आता,
हमें खुश कर चला जाता।
वो है सबसे बड़ा दाता,
अपना सबकुछ हम पर लुटाता।
क्या है हमारा और उसका नाता?
क्यों हरपल हमें अपना जताता?
वो हमें कभी समझ में नहीं आता,
लेकिन काश ऐसा हो जाता,
'कान्हा की किनी' करती है आशा,
सबको तुम्हारे जैसा दोस्त मिल जाता।
✍️किन्नरी नावडीया।
-
નારી તું સ્વયં શક્તિ છે.
હે શેરની, તું જાગ હવે.
તારી શક્તિ ને ઓળખ હવે.
નથી તું અબળા નથી તું આમ,
તું તો છે સૌથી મહાન અને મૂલ્યવાન.
તું તો સ્વયં શક્તિ છે.
તો શા માટે તું ડરે છે?
શું તું તારી રક્ષા સ્વયં નથી કરી શકતી?
અહીં તો રક્ષક જ ભક્ષક છે...
તો તું શાને બીજાને આધીન છો?
જ્યારે સ્વયં તું શક્તિ છો,
આ જગ તારે આધીન છે.
ભગવાન પણ અધૂરા છે,
સ્વયં શક્તિ તારા વિના.
તારી શક્તિ ને ઓળખ,
તારી સામે જોવા વાળા ની આંખ નોચી કાઢ,
તને સ્પર્શવા વાળા હાથ ને કાપી નાખ.
અરે ખરાબ નજરને જડથી ફેંકી કાઢ,
વાસના ના ભૂખ્યા ને એમ જ મારી નાખ.
નથી તું કોઈ રમકડું,જો રમે છે તારી ઈજ્જતથી.
હવે નથી પાછળ રહેવાનો સમય,
ઓળખ હવે તું જ સ્વયં.
હે શેરની, હવે તો તું જાગ,
અને રોષ રૂપી ગર્જના કર...
કિન્નરી વારંવાર એ જ કહે છે,
નારી તું સ્વયં શક્તિ છે...
✍️કિન્નરી નાવડીયા.
-
પરિક્ષા રૂપી જંગ
અંતે તો લેવાય જ ગઈ પરિક્ષા,
અને અમે જાણે જંગ જીત્યા.
આ મહાભારત થી ક્યાં હતું ઓછું,
લોકડાઉન નો હતો આ યુગ.
જેમાં કૌરવો સમાન હતો કોરોના,
અને કોલેજ બની કુરુક્ષેત્ર.
પાંડવો બની આપી પરિક્ષા...
કાળિયાનાગ સમા કોરોના ને આપી માત,
કૃષ્ણ બન્યા અહીં સૌ ભવિષ્ય ને કાજ.
અનેકવાર સમય બદલાયો,
કેટલીય અડચણો આવી,
પરિક્ષા રૂપી યુધ્ધ રોકવા,
પરંતુ સૌ એ જીવ નાખ્યા જોખમમાં.
માસ્ક રૂપી ઢાલ બનાવી,
સેનેટાઇઝર બન્યું શસ્ત્ર.
આમ, અંતે તો લેવાઈ પરિક્ષા,
અને અમે સૌ જંગ જીત્યા.
✍️ કિન્નરી નાવડીયા.
-