तुझसे ज्यादा ना ही कोई मुझसे उलझता है
और तुझसे ज्यादा ना ही कोई मुझे समजता है-
ભાઈ એટલે ?
ભાઈ એટલે પિતા તુલ્ય પડછાયો
ભાઈ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ.
-
" ભર ઉનાળે જાણે લીમડા નો છાંયડો હતો,
'મન' હાશ કરી ને બેઠું નીચે, અરે આતો મારા ભાઈ નો વ્હાલ હતો "-
"સબંધ એવો છે મારો ને એનો કે
હેલ્લો ની પેહલા હા ભાઈ નીકળે છે"❤️🙋-
"ભાઈ" આ શબ્દનું અસ્તિત્વ ને વર્ચસ્વ પણ ત્યારે લાગે જ્યારે એને બોલવા માટે નાનો ભાઈ અથવા બેન હોય
-
મારા ભાઈ ની વાતો....
આમ તો હુ બધાં માં મોટો પણ વાતો માં નાનો,
ભઈલા મારા મને છેતરી જાય તમે નહીં માનો,
જોઈતું છોડી દે, પરાણે આપે, લે નહીં આનો,
આમ મારે બે જ હાથ પણ તકાજે બને હાથો,
મારા ચારે હાથ ભેગા થાય તો ન આવે વાંધો,
કલમ શુ કંડારે ! એવી અમારાં સ્નેહ ની વાતો,
સૌથી સારો ભાગીદાર 'ભાઈ' એવી જૂની વાતો,
બચપણ માં ભાગી જાય મારે ભાગે આવે લાતો,
ગુના કરે એ! પડે માર મને, દુર થી એ હરખાતો,
પછીના સમયે બદલો લઈ હુ પણ સાટું વાળતો,
ક્રિકેટમાં ફિલ્ડીંગ ભરાવી હુ દાવ કદી નાં આપતો,
એ પણ સામે બેટ તોડી દડા નો છૂટો ઘા કરતો,
રડતો આવે મારી જ પાસે ને હુ જ ન્યાય કરતો,
મારા ભાઈ ની વાતો....-
Uninstall થયેલ games
પાછી install થાય
એ જ આજકાલ
તો વેકેશન પડયાની
નિશાની છે...😅-
ભાઈ એટલે પિતા પછીનો..,
આપણી ખુશીની જવાબદારી
નિભાવનાર એક માત્ર વ્યક્તિ...-
ભાઈ જોડે વેર...,
આખી જીંદગીનું ઝેર...
માટે,
ભાઈ જોડે રાખજો પ્રેમ ..
દૂર થશે દુઃખ માં એકલા રેવાનો વેમ..
સર્વે ને ભાઈ દિવસ ની શુભેચ્છા..-