Darshna Ba   (DarshnaBa Zala_Heer)
2.4k Followers · 1.7k Following

जन्म दियो क्षत्राणी,एडो करो कर्म लाज माटी री राखणी है क्षत्रिय परमो धर्म".
Joined 6 August 2020


जन्म दियो क्षत्राणी,एडो करो कर्म लाज माटी री राखणी है क्षत्रिय परमो धर्म".
Joined 6 August 2020
22 APR AT 19:30

ભીંત ફાડીને ને ઉગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો
-ખલીલ ધનતેજવી

-


29 OCT 2023 AT 20:40

उसे शायद मेरी सादगी ही पसंद थी,
में तो खामखा ही संवरने में व्यस्त थी.....

-


11 OCT 2023 AT 9:16

વિશ્વાસ નો અર્થ એ નથી કે હું ઇચ્છીશ એ ભગવાન કરશે,
પણ વિશ્વાસ એ છે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે

-


13 APR 2023 AT 13:04

महफूज़ हूं तेरे दिए हुए इज्ज़त के एक कतरे से,
नहीं चाहिए मुझे जमाने से मिले जिल्लत से समंदर..

-


13 APR 2023 AT 13:02

कुछ तो था की तुजसे जोड़ता ,
वरना माफ़ मेने खुद को भी नहीं किया...

-


13 APR 2023 AT 12:58

બધા જ જવાબ હોઠ થી ના મળે ,
કોઈ જવાબ મૌન કે આંશું પણ હોઈ....

-


20 MAR 2023 AT 8:23

"જાતરા ક્યાં અઘરી છે જીવણ,
થેલો જ થકવી નાખે છે. "
- દલપત પઢીયાર

-


19 MAR 2023 AT 12:17

किस्मत में तेरा मिलना तय ही था
वरना ऐसे ही कोई दोबारा दस्तक नहीं देता जिंदगी में..

-


13 MAR 2023 AT 15:45

मेरी बातों में मजाक जरूर है ,
पर हर बात मजाक में नही कहती..

-


7 MAR 2023 AT 22:51

રંગ જો ચઢે તારા નામનો તો ના ઉતરે કદીયે એ ચાહું,

તું રંગે મને ને હું રંગાઉં તારા રંગમાં બસ એટલું ચાહું...

-


Fetching Darshna Ba Quotes