QUOTES ON #છેતરપિંડી

#છેતરપિંડી quotes

Trending | Latest
24 FEB 2019 AT 23:07

છેતરપિંડી માટે પણ અલગ અલગ સજા હોય છે..
તમે કોને છેતરો છો ઈશ્વર એ પણ ધ્યાનમાં લે છે..

-


6 JUL 2020 AT 12:42

મારી માં યે મને છેતરપિંડી નથી શિખવાડી,
અને આ દુનિયા પળે પળે મને છેતરી પાડી.

-


1 JUN 2020 AT 11:17

બહુ ખૂબીઓ શોધવાની કોશિશ કરી
પણ છેતરપિંડી પછી એક પણ ના મળી.

-


13 JUN 2019 AT 17:58

વિષય રહ્યો
પ્રેમનો, સદાકાળ
છેતરામણો...

-