सच है यही
गहरी है जिंदगी
और में यहां
-
છોડી દો એ વિચાર,હસતું મોઢું કરી દો.
બધું સારું છતાં એક ખાલીપો થઈ ગયો છે.
ઘડો મારો પૂરો થયો છે કે અધૂરો રહી ગયો છે.
પૂરા સ્વપ્નોની ખુશી જવા લાગી છે ધીરે ધીરે ,
સ્વજનોની મુલાકાતોનો મનસૂબો રહી ગયો છે.
ભીડમાં પણ આંખને એકલતા જ દેખાય જાણે,
થોડે દૂર શું ગઈ અંતરનો દરિયો થઈ ગયો છે.
-
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે હકારાત્મક વિચારો,
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે મારાં થાકનો ઉતારો.
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે ખુશીઓનો કિનારો,
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે મહેનતનો સહારો.
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે પ્રણયનો નજારો ,
વિવેક સાથેની પાંચ મિનિટ એટલે સમયનો ફુવારો.
- મહેક-
હું મારી સાથે નથી
તમે મારી સાથે કેવી રીતે હોઈ શકો છો?
સંબંધ તો બન્નેનો
તમે એકલા નિર્ણય કેવી રીતે લઈ શકો છો?
બે ઘડીની વાત હોય તો,
જતી પણ કરાય.
જિંદગીનો રસ્તો તમે કેવી રીતે શોધી શકો છો?
-
मैं खुश हूं ,मेरा सायर खुश है।
जिंदगी से हारों हुआ कायर खुश है।
टुकड़ों में बिखरी हुई जिंदगी मेरी,
जिंदगी के घुंघरू की पायल खुश है।
-