મારા જન્મદીવસે પાઠવેલ આપની શુભેચ્છાને અંતરથી સ્વીકારૂ છુ. સૌનો પ્રેમ તથા વડીલોના આશીર્વાદ સદાય બન્યા રહે તેવી આશા સહ સૌનો ખુબ ખુબ આભાર 🙏🏻
I don’t need any gifts i just need your time, attention and you 🤗 Thank you all.-
ભીડ ની ભાગોળ માં નહિ મળું...
મારા મૌન માં પણ ભીની વાતો હશે,
... read more
એકવાર જે વ્યક્તિ ઉપરથી વિશ્વાશ ઉઠી જાય,
એ પછી સમ ખાય કે ઝેર કાંઈ ફેર નથી પડતો.-
કાનમાં કહેલી વાતો જયારે જાહેરમાં આવે ત્યારે,
સમજવું કે ભરોસો ખોટા વ્યક્તિ પર કરેલો છે.-
1111 દરિયા ભરીને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ રૂદ્રભાઈ... 🎂🍰
ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે,
હંમેશા સ્વસ્થ અને ખુશ રહો તેવી માતાજી ને પ્રાર્થના 🙏🏻-
मच्छर ने हमको काटा, ऊसका जुनून था
हमने खुजा लीया, हमारा सुकून था
हम चाहते तो दबोच लेते ऊसको
लेकिन ऊसकी रगों में हमारा ही खुन था-
જન્મદિવસ ની વધાઈ કુલદિપસિંહ ગોહીલ - ચમારડી
જેનું મુખ છે...આભ સમુ
અવસર આવે તો થાય એના માટે કાંઈ લખુ.
શીતળતા ને આગ જેના રોમે રોમ મા સમાયેલા છે
આપની એક આંખ માં ચાંદ ને બીજી આંખે સૂરજ સમાયેલા છે.
મનસૂબા (વિચારો) નો કાફલો લઈ આમતેમ ભમતાં ફરે..
આપની સમજણ માં તારાઓ ટીમ ટીમ કરે.
લાગણીઓ નો દરીયો.. એમના વ્યવહારથી ઉછળ્યા રાખે
મારા મિત્રના હૈયા ની નાવ.. પ્રસન્ન થઈ નાચ્યા રાખે.
HAPPY BIRTHDAY KULDEEPSINH GOHIL - CHAMARDI
🎂🍰🎁🤗-
Let your attitude attract someone, because beauty is not lifetime asset.
-
मठी जेंजी नजर, मठी आय वाणी,
मठयूॅ गालियूं ने मठों आय प्यार,
मठी आय प्रीत ने मठी आय रित,
जगमे जोको व्यो जाणि,
ही मुजे कच्छडे जो "पाणि" !!!
अशाढी बीज जी मणीके जजी जजी वधाईयुं-
સાહેબ જીવનની સાચી મજા તો ભોળા લોકોજ લે છે,
લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે.
એવાજ મારા પરમ મિત્ર કુલ્દિપસિંહ જાડેજા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Happy Birthday Dost 🍰 🎂-