દરિયાની 'વિશાળતા'નિહાળતી આંખો.. છતાં હું એ આંખોનો 'ખાલીપો' નિહાળું છું.!!!
-
સમય સમય હોય છે...!
સમય વાદનો અને વિવાદ પણ હોય છે,
સમય પ્રેમનો અને નફરતનો પણ હોય છે,
સમય સમય હોય છે.,
અને હા સમય જીવનનો અને મૃત્યુનો પણ હોય છે...!!-
દરેકની જિંદગી એક 'સાર' બનીને રહી જાય છે.....જિંદગીનો શાબ્દિક અર્થ આપવો અઘરો છે...
જિંદગી પર જેટલું લખાય છે તે અધૂરું લખાય છે....જિંદગીની વાત છે એટલે લખાણ કેમ પૂરું કરવું..............?!!!-
યાદ દરિયા જેવી હોય છે....તમે જેટલા ઉંડા ઉતરશો તેમ નવો જ અનુભવ થશે...!!
-
સ્ત્રીનો પ્રેમ ખળખળ વહેતી નદી જેવો હોય છે.....એ જ્યારે પ્રેમ કરે છે ત્યારે ખુલ્લા હ્રદયથી કરે છે!!
પુરુષનો પ્રેમ દરિયા જેવો ઘેરો હોય છે...એ બસ દરિયો જે ધીરજથી નદીને ઝંખે છે એ જ ધીરજથી સ્ત્રીને ચાહે છે!!
-
तुं पंछीओ में उडता पंछी है
तुं शब्दों में उर्दू शब्द है
तुं वाणी में ओशो की वाणी है
तुं गीतों में कुन फाया कुन है
तुं नज्मों में गुलजार की नज्म है
तुं पेइंन्टिग में वान गोग कि पेइंन्टिग है
तुं साहित्यों में ट्रेजेडी है
तुं गीता में द्रौपदी है
तुं रामायण में रावण है
तुं कुदरत में सीमाहीन आकाश है
तुं "सिर्फ" है......-