yashpalsinhji jadeja   (यशpalsinh "ગોલી")
108 Followers · 36 Following

read more
Joined 12 May 2020


read more
Joined 12 May 2020
17 DEC 2021 AT 9:29

શબદ ગંગા શબદ સાગર શબદ હરિની માળા,
શબદ બોલતા મરી પળે માનવીના મનના માળા.

-


25 OCT 2021 AT 21:51

उसने लगाये हुए पैडो का साया,
घरोमे हमारे तक आता है।
वो रुठ गए हैं सालो से मगर,
कैसे मानलु साये मे लिपटकर।

-


22 OCT 2021 AT 9:34

વ્યથાએ આંગળી મારી જ્યારે જાલી હતી,
કુદરતે એજ સમયે લાજની ચાદર મારાપર ઢાંકી હતી.

-


21 OCT 2021 AT 8:46

શરદ પૂનમની રાતે શોભતું રુડુ રાવળનુ શહેર,
શહેરની મધ્યએ શોભતી રણમલની મિજાજી લ્હેર.

-


13 SEP 2021 AT 14:19

प्यासे के पास समंदर चलकर आये भी तो क्या!
पानी तो वो खारा ही पीलायेगा ना।

-


10 JUL 2021 AT 7:54

कीसिकी मौजुदगी से कुछ फर्क नहीं पड़ता,
और कीसिकी यादें सोने भी नहीं देती।

-


23 JUN 2021 AT 22:13

आप कुछना कुछ बोलिए,
नहीं बोलेंगे तो आपके बारे में लोग बोलेंगे।

-


23 JUN 2021 AT 18:26

એક માટીતો સળગીને પણ અમર થઈ ગઈ,
એના ગયાની ફલક પર યાદો વિસ્તરી ગઈ.

-


22 JUN 2021 AT 22:18

છંદમાં તો લખવાની વાતજ ક્યાં રહી!
એટલી જગાજ નથી આપણે પંય્ડ માં.

-


21 JUN 2021 AT 23:05

ગણતી-ગણગણતી, ચળતી-પળતી, નીતરતી નખરાળી ખળ-ખળતી ઊતરતી એતો નદી ગામે-ગામેથી નીહરતી.
ઊંડી-ઊતરતી, કોતરતી ખીણો, પાંણો, જંગલ, જંગલની જાળીઓમય એતો નદી ગામે-ગામેથી નીહરતી.
હોંકારો પડકારો, દેતી ઠપકો ઠોકર ખાતી ગાતી ગીત મધુરા, એતો નદી ગામે-ગામેથી નીહરતી.
ક્યારેક! કપરાળી ખપરાળી ખાંડી ગાંડી થઈ ગભરાવતી, એતો નદી ગામે-ગામેથી નીહરતી.
હરણી, હાથૈણ, સિંહણ, વાઘણ, દીપડી, સસલી, હંસલી, ચકલા કાબર પીતા પાણી એતો નદી ગામે-ગામેથી નીહરતી.
આંબો આવળ બાવળ બોરડી તાળી ચૈયા ખીલતા જેના પાણી એતો નદી ગામે-ગામેથી નીહરતી.

-યશpalsinh "गोली"

-


Fetching yashpalsinhji jadeja Quotes