મધુર સ્વપ્નો
પ્રેમના પણ છે
મધુર સ્વપ્નો ઘણા
આ સજળ આંખોમાં,
ને અભિવ્યક્તિના છે
નિ:શબ્દ ઉચ્ચારણો પણ ઘણા
વિચારોમાં.
મિલન ને પણ છે
રાહ મધુરજની ની ઘણી
મનમાં ને મનમાં,
ને પરીતૃપ્તિની છે
અનંત આશ પણ ઘણી
આ હૃદય માં.
- Wings ❤️
10 AUG 2019 AT 11:12
મધુર સ્વપ્નો
પ્રેમના પણ છે
મધુર સ્વપ્નો ઘણા
આ સજળ આંખોમાં,
ને અભિવ્યક્તિના છે
નિ:શબ્દ ઉચ્ચારણો પણ ઘણા
વિચારોમાં.
મિલન ને પણ છે
રાહ મધુરજની ની ઘણી
મનમાં ને મનમાં,
ને પરીતૃપ્તિની છે
અનંત આશ પણ ઘણી
આ હૃદય માં.
- Wings ❤️