Vrush Shah   (Vrush Shah)
9 Followers · 18 Following

read more
Joined 17 April 2020


read more
Joined 17 April 2020
23 MAR 2024 AT 10:38

Everyone wants happiness, no one wants pain, but you can't make a rainbow, without a little rain.

-


22 MAR 2024 AT 23:00

I need to stop worrying about the future and be thankful for what I have been blessed with so far💫😍

-


22 MAY 2023 AT 23:32

*"સમય" એવી વસ્તુ છે કે...*
*ગણે રાખો તો ખૂટે...*
*વાપરો તો વધી પડે...*
*સંઘરો તો નીકળી જાય...*
*પણ,*
*સાચવી લ્યો તો તમારો થઈ જાય...*

-


21 MAY 2023 AT 20:59

*જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે,*

*શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે.*

-


26 JAN 2023 AT 11:01

જિંદગી ના તો ભવિષ્યમા છે, ના તો ભૂતકાળમા, જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી.


-


25 JAN 2023 AT 23:14

જીવન નો જુગાર ♠ જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે ( મોત ) અને એક દિવસ Show જરૂર કરશે..

-


17 APR 2020 AT 20:27

People change, things go wrong. Just remember life goes on.😊✌

-


17 APR 2020 AT 20:07

Be The Change You Wish To See In This World🥰🌏

-


Seems Vrush Shah has not written any more Quotes.

Explore More Writers