29 DEC 2018 AT 13:44

તારા પ્રેમ મા સ્થિર થઈ ગયો છું,
દુનિયા સામેં અસ્થિર થઈ ગયો છું,
તારા સિવાય કોઈનું નિશાન ન સાધે,
એવું એકતરફી તીર થઈ ગયો છું...

વોરા આનંદબાબુ....

- વોરા આનંદબાબુ"અશાંત"