મળે જો મોકો તો આ સમય ને રોકી રાખવો છે,
હજી સુધી ના ચાખેલા પ્રેમનો સ્વાદ હવે ચાખવો છે,
મળે જો મને કોઈ મારા સરીખું સહઅસ્તિત્વ,
તો વર્ષોથી સંઘરેલા પ્રણય ના ખજાના ને પળભર માં ખોલી નાખવો છે
વોરા આનંદબાબુ...લખ્યા તારીખ..29/01/09...- વોરા આનંદબાબુ"અશાંત"
14 JAN 2019 AT 20:05